વિવિધ માગણીઓ સબબ લાંબા સમયથી આંદોલન ચલાવતા ખેડૂતો દ્વારા આપવામાં આવેલ પંજાબ બંધના એલાનને સજજડ પ્રતિસાદ સાંપડયો હતો. મોટી સંખ્યામાં ખેડૂતોએ ઠેર-ઠેર રસ્તાઓ બ્લોક કરી દેતા ચકકાજામના દૃશ્યો અમૃતસર સરહદે જોવા મળ્યા હતા. રેલવે વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો સમગ્ર રાજયમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તસવીરોમા બંધ સમયની હાલત જોવા મળી રહી છે.
ખેડૂતોના પંજાબ બંધને સજ્જડ પ્રતિસાદ, જનજીવન ખોરવાયું
વિવિધ માગણીઓ સબબ લાંબા સમયથી આંદોલન ચલાવતા ખેડૂતો દ્વારા આપવામાં આવેલ પંજાબ બંધના એલાનને સજજડ પ્રતિસાદ સાંપડયો હતો. મોટી સંખ્યામાં ખેડૂતોએ ઠેર-ઠેર રસ્તાઓ બ્લોક કરી…
