શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1000 પોઇન્ટ વધ્યો

ઈરાનના ડેપ્યુટી વિદેશ મંત્રીએ અમેરિકાની ઓફર વ્યાજબી હશે તો ઈરાન પોતાનો ન્યુ કલર પ્રોગ્રામ સ્થગિત કરશે તેવી ઈરાનના ડેપ્યુટી વિદેશ મંત્રીની જાહેરાત બાદ શેર બજારમાં…

ઈરાનના ડેપ્યુટી વિદેશ મંત્રીએ અમેરિકાની ઓફર વ્યાજબી હશે તો ઈરાન પોતાનો ન્યુ કલર પ્રોગ્રામ સ્થગિત કરશે તેવી ઈરાનના ડેપ્યુટી વિદેશ મંત્રીની જાહેરાત બાદ શેર બજારમાં તોફાની તેજી આવી છે.

જો અમેરિકાની ઓફર વ્યાજબી હશે તો ઈરાન પોતાના ન્યુક્લર પાવર પ્રોગ્રામને ઠગિત કરવા માટે તૈયાર થશે તેવી ઈરાનના ડેપ્યુટી વિદેશ મંત્રી ના નિવેદન બાદ શેર બજારમાં આજે બપોરે અઢી વાગ્યા બાદ શેરબજારમાં અચાનક જોરદાર ખરીદી જોવા મળતા સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર તેજી જોવા મળી હતી. સવારે સેન્સેક્સ 300 પોઇન્ટ ઉપર ગયા બાદ બપોરે માત્ર 100 પોઇન્ટ ઉપર જોવા મળ્યો હતો. પરંતુ બપોરે 2:30 વાગ્યા પછી બજારમાં જોરદાર ખરીદીનો માહોલ સર્જાતા અને રિલાયન્સ નો શેર 4% ઉપર જતા સેન્સેક્સ અને નિફ્ટીના મોટાભાગના શહેરોમાં ખરીદી જોવા મળી હતી.

બપોરે 2:30 વાગ્યા બાદ માત્ર 20 મિનિટમાં નિફ્ટીમાં 300 પોઇન્ટનો ઐતિહાસિક વધારો જોવા મળ્યો હતો. બપોરે ત્રણ વાગે સેન્સેક્સ 1000 પોઇન્ટ વધીને 80,115 ઉપર જોવા મળી રહ્યો છે. જ્યારે નીતિમાં પણ 310 પોઇન્ટનો સુધારો થતાં 24,792 ઉપર ટ્રેડ કરી રહી છે. સાથોસાથ બેન્ક નિફ્ટી 400 અને મિડકેપ નિફ્ટી 900 પોઇન્ટ વધી છે. આજે ઓટો ન એનર્જી અને નાતાલના શેરોમાં ભારે તેજી જોવા મળી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *