ફિલ્મફેર ઓટીટી એવોર્ડ 2024ની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. આ જાજરમાન એવોર્ડ સેરેમની દરમિયાન બોલિવૂડના સિતારાઓ અનન્યા પાંડે, વેદાંગ રેના, સોનાક્ષી સિંહા, કરીના કપૂર, રાજકુમાર રાવ, હુમા કુરેશી સહિતનાએ રેડ કાર્પેટ પર જમાવટ કરી હતી.
ફિલ્મફેર OTT એવોર્ડ 2024માં રેડ કાર્પેટ પર સિતારાઓ છવાયા
ફિલ્મફેર ઓટીટી એવોર્ડ 2024ની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. આ જાજરમાન એવોર્ડ સેરેમની દરમિયાન બોલિવૂડના સિતારાઓ અનન્યા પાંડે, વેદાંગ રેના, સોનાક્ષી સિંહા, કરીના કપૂર, રાજકુમાર…
