સુપ્રસિદ્ધ સોમનાથ પ્રભાસ પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે વેરાવળ થી અત્રે બદલી પામેલ નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર એચ. આર. ગૌસ્વામી એ ચાર્જ સંભાળ્યો જૂન 1978 માં સુરેન્દ્રનગર જિલ્લાના ડોળીયા ગામે જન્મેલા તેઓ એમ.એ.એમ.ઈ.એડ અંગ્રેજી સાથે પાસ કરી વર્ષ 2008માં પોલીસ દળમાં પીએસઆઈ તરીકે જોડાયા વર્ષ 2016માં પ્રમોશનથી પીઆઈ બન્યા અને અમદાવાદ રૂૂલર. મહેસાણા. બોટાદ. પંચમહાલ. ગાંધીનગર.અને બોટાદ થી ગીર સોમનાથ મંદિર સુરક્ષા અને એલ.આઈ.બી અને ત્યાંથી વેરાવળ અને વેરાવળ થી અત્રે બદલી થતાં ચાજે સંભાળ્યો વેરાવળ ખાતે અનેકવિધ કેઈસોનું સફળ ડિટેક્શન સાથે યશસ્વી ફરજો બજાવી પ્રભાસ પાટણ ખાતે ચાર્જ સંભાળતા જ સ્થાનિક જાણકારી અને સ્ટાફ પરિચય અને ઉત્સાહ સાથે કામગીરીનો પ્રારંભ કર્યો હતો.
સોમનાથ પ્રભાસ પાટણ નવનિયુક્ત પી.આઈ. એચ.આર. ગૌસ્વામીએ ચાર્જ સંભાળ્યો
સુપ્રસિદ્ધ સોમનાથ પ્રભાસ પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે વેરાવળ થી અત્રે બદલી પામેલ નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર એચ. આર. ગૌસ્વામી એ ચાર્જ સંભાળ્યો જૂન 1978 માં સુરેન્દ્રનગર…
