દેશમાં કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં આજે ટ્રેડ યુનિયનોની દેશવ્યાપી હડતાલો ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિએ ટેકો જાહેર કરી આજે રાજકોટમાં વીજ કર્મચારીઓ અને ઇજનેરોએ સુત્રોચ્ચાર કર્યા હતા તેમ એ.જી.વી.કે.એસ.ના બળદેવ પટેલ અને એચ.જી.વધાસીયાએ એક યાદીમાં જણાવ્યુ હતું.
વીજકર્મચારીઓ-ઇજનેરો દ્વારા સુત્રોચ્ચાર
દેશમાં કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં આજે ટ્રેડ યુનિયનોની દેશવ્યાપી હડતાલો ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિએ ટેકો જાહેર કરી આજે રાજકોટમાં વીજ કર્મચારીઓ અને ઇજનેરોએ સુત્રોચ્ચાર…
