યૂરોપના પ્રખ્યાત શહેર વેનિસમાં ક્રિસમસની ઉજવણીની શાનદાર શરૂઆત કરવામા આવી છે. ખ્યાતનામ ગોંડોલા બોટમાં અસંખ્ય લોકો સાન્ટાકલોઝના પહેરવેશમાં લોકોને ક્રિસમસ ગિફટ આપવા નીકળ્યા હતા. જે ઉપરની તસવીરોમાં જોઇ શકાય છે.
ક્રિસમસ પહેલાં વેનિસમાં સાન્ટાક્લોઝની કેનાલ પરેડ
યૂરોપના પ્રખ્યાત શહેર વેનિસમાં ક્રિસમસની ઉજવણીની શાનદાર શરૂઆત કરવામા આવી છે. ખ્યાતનામ ગોંડોલા બોટમાં અસંખ્ય લોકો સાન્ટાકલોઝના પહેરવેશમાં લોકોને ક્રિસમસ ગિફટ આપવા નીકળ્યા હતા. જે…
