અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેના ખાસ એવા એલોન મસ્કની નીતિના વિરોધમાં સમગ્ર અમેરિકામાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. નોર્થ હોલિવૂડ કેલિફોર્નિયામાં “નોટ માય પ્રેસિડેન્ટ ડે”ના વિરોધ પ્રદર્શનમાં વિવિધ બેનરો સાથે પ્રદર્શનકારીઓ નજરે પડે છે. ન્યૂયોર્ક સહિતના શહેરોમાં પણ આવો જ માહોલ જોવા મળી રહ્યો છે.
પ્રેસિડેન્ટ ડે નિમિત્તે અમેરિકાભરમાં ટ્રમ્પ-મસ્ક સામે વિરોધ પ્રદર્શન
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેના ખાસ એવા એલોન મસ્કની નીતિના વિરોધમાં સમગ્ર અમેરિકામાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. નોર્થ હોલિવૂડ કેલિફોર્નિયામાં “નોટ માય…
