હમાસ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ બાદ લાંબા સમય પછી પેલેસ્ટિનિયનો ગાઝા તરફ પરત ફરી રહ્યા છે. લાંબા સમય બાદ પરત ફરવાના આનંદ અને ખંડેર જેવા માહોલને જોઇને દુ:ખની લાગણી તેઓ અનુભવી રહ્યા છે. તસવીરોમાં ઘરવખરી સાથે મોટી સંખ્યામાં પરત ફરતા પેલેસ્ટાઇનવાસીઓ નજરે પડે છે. વિસ્થાપિતોના મનમાં નવા જીવનની આશા સાથે ફરી યુદ્ધની દેહશત પણ જોવા મળી રહી છે.
ગાઝા પટ્ટી તરફ પેલેસ્ટાઇનવાસીઓનો પ્રવાહ શરૂ
હમાસ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ બાદ લાંબા સમય પછી પેલેસ્ટિનિયનો ગાઝા તરફ પરત ફરી રહ્યા છે. લાંબા સમય બાદ પરત ફરવાના આનંદ અને ખંડેર જેવા માહોલને…
