વિશ્ર્વની સાથે ભારતમાં પણ નવ વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દેશનું યુવાધન અને પાર્ટી કલ્ચર જાણે જશ્નમાં ડુબ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. ઠેર-ઠેર ધમાલિયા મ્યુઝીક અને આકર્ષક રોશની સાથે ડાન્સ પાર્ટીઓ યોજાઇ હતી અને બાયબાય-2024 તથા વેલકમ-2025ની ઉજવણી કરવામાં આવી હતી. દેશના શ્રીનગરના લાલચોક, ચેન્નઇના મરીના બીચ તથા મુંબઇના ગેટવે ઓફ ઇન્ડિયા સહિતના આઇકોનિક સ્થર્ળેએ અદ્ભુત દૃશ્યો જોવા મળ્યા હતા.
ના કોઇ રંજ કા લમ્હા કિસી કે પાસ આયે, ખુદા કરે કિ નયા સાલ સબ કો રાસ આયે
વિશ્ર્વની સાથે ભારતમાં પણ નવ વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દેશનું યુવાધન અને પાર્ટી કલ્ચર જાણે જશ્નમાં ડુબ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.…
