માળિયા તાલુકાના બગસરા ગામના તળાવ પાસે નીલગાયનો મૃતદેહ મળી આવ્યો છે નીલ ગાયના શરીર પર બંદુકની ગોળીના નિશાન તેમજ ગળામાં છરીના નિશાન જોવા મળ્યા છે શિકારીએ નીલગાયનો શિકાર કર્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. બંદુક અને છરીની ઈજાને પગલે નીલગાયનું મોત થયું હતું નીલગાયના શિકારની ઘટનાથી ચકચાર મચી છે અને શિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા પંથકમાં માંગ ઉઠી રહી છે.
માળિયા નજીક ગોળી મારી નીલ ગાયનો શિકાર
માળિયા તાલુકાના બગસરા ગામના તળાવ પાસે નીલગાયનો મૃતદેહ મળી આવ્યો છે નીલ ગાયના શરીર પર બંદુકની ગોળીના નિશાન તેમજ ગળામાં છરીના નિશાન જોવા મળ્યા છે…
