કચ્છના રણોત્સવને વૈશ્ર્વિક ઓળખ મળી રહી છે. 15 માર્ચ સુધી ચાલનારા આ ઉત્સવમાં કુદરતી સૌંદર્યની સાથો સાથ કચ્છની આગવી કલા, સંસ્કૃતિ અને ખાનપાનને માણવાનો પણ અવસર મળે છે. ભારત જ નહીં વિશ્ર્વભરમાંથી પ્રકૃતિ પ્રેમીઓ આ મહોત્સવને માણવા ઊમટી પડે છે. ચાંદનીમાં અફાટ વ્હાઈટ રણને નિહાળવાનો અનુભવ અલૌકિક હોય છે. ખાસ પ્રકારે બનાવવામાં આવેલા ટેન્ટમાં તમામ પ્રકારની સુવિધા હોય છે.
ચાંદની રાતમાં કુદરતના નજારાને માણવાનો અવસર ‘કચ્છ રણોત્સવ’
કચ્છના રણોત્સવને વૈશ્ર્વિક ઓળખ મળી રહી છે. 15 માર્ચ સુધી ચાલનારા આ ઉત્સવમાં કુદરતી સૌંદર્યની સાથો સાથ કચ્છની આગવી કલા, સંસ્કૃતિ અને ખાનપાનને માણવાનો પણ…