સરકારે કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે. નવી કિંમત આજથી અમલમાં આવી છે. 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 218 રૂૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં સિલિન્ડરની કિંમત 194 રૂૂપિયા, ચેન્નઈમાં 203 રૂૂપિયા, મુંબઈમાં 196 રૂૂપિયા અને કોલકાતામાં 218 રૂૂપિયા થશે. ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી.
આ વધારા પછી દિલ્હીમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત હવે 2078.50 રૂૂપિયા છે, જે 1884.50 થી ઘટીને 2278.50 રૂૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં 19 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત વધીને 2208 રૂૂપિયા, મુંબઈમાં 2031 રૂૂપિયા અને ચેન્નઈમાં 2246.50 રૂૂપિયા થઈ ગઈ છે. પટનામાં કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત વધીને 2365 રૂૂપિયા અને જયપુરમાં 2031 રૂૂપિયા થઈ ગઈ છે.કઙૠના ભાવમાં વધારાથી સામાન્ય માણસના ખિસ્સા પર અસર પડશે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારાથી હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકો ભાવમાં વધારો કરી શકે છે. આનાથી બહારથી ખોરાક મંગાવવાનું વધુ મોંઘુ થશે.
