જામ જોધપુર તાલુકા કાંગ્રેસ પ્રમુખ પદ તરીકે રબારીકા ગામના ના રહીશ આહિર અગ્રણી ગોવિંદભાઈ દેવશીભાઈ ચાવડાની નિમુણક કરવામાં આવેલ છે ગોવિંદભાઈ ચાવડાને ફરી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદ માટે રિપીટ કરતા શહેર જિલ્લાભરના કોંગ્રસ અગ્રણી તેમજ કાર્યકર્તાઓએ આવકારી અભિનદન પાઠવેલ તેમજ ગોવિંદભાઈ દ્વારા પોતાના પર વિશ્વાસ વ્યક્ત કરી ફરી એક વખત પ્રમુખ પદ આપતા કોંગ્રસ પાર્ટીનો પણ આભાર વ્યક્ત કરી આગામી દિવસોમાં કોંગ્રસ સંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવવા કાર્યકર્તાને આહવાન કરેલ હતું.
જામજોધપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગોવિંદભાઇ ચાવડા રિપીટ
જામ જોધપુર તાલુકા કાંગ્રેસ પ્રમુખ પદ તરીકે રબારીકા ગામના ના રહીશ આહિર અગ્રણી ગોવિંદભાઈ દેવશીભાઈ ચાવડાની નિમુણક કરવામાં આવેલ છે ગોવિંદભાઈ ચાવડાને ફરી તાલુકા કોંગ્રેસ…
