વકીલ પારઘી પરના હુમલામાં બચાવ પક્ષે એડવોકેટ તરીકે ન રોકાવા ડિસ્ટ્રિકટ બારની અપીલ

જેતપુરના એડવોકેટ વિક્રમભાઈ પારધીની ઓફિસમાં ઘુસી માર મારી ધમકી આપવાનો બનાવને રાજકોટ ડિસ્ટ્રીકટ બાર એસોસિયેશન સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આ સંબંધમાં સંબંધિત પોલીસ અધિકારીને યોગ્ય…

જેતપુરના એડવોકેટ વિક્રમભાઈ પારધીની ઓફિસમાં ઘુસી માર મારી ધમકી આપવાનો બનાવને રાજકોટ ડિસ્ટ્રીકટ બાર એસોસિયેશન સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આ સંબંધમાં સંબંધિત પોલીસ અધિકારીને યોગ્ય તપાસ કરવા અને આરોપી પક્ષે કોઈપણ વકિલ તરીકે નૈતિક ફરજ સમજીને નહીં રોકાવા રાજકોટ ડિસ્ટ્રીકટ બાર એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, ઉપ પ્રમુખ અંબાણી ભરતભાઈ, નયનભાઈ વ્યાસ, હરેશ પરસોડા અને સમગ્ર ટીમે ઠરાવ કર્યો છે.તેમજ કોઇ વકિલોને અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ હોય તો હેલ્પ લાઇન નંબર મો.9824816909 પર વ્હોટસએપ દ્વારા જણાવવા વિનંતી કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *