મંડલીકપૂર વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદથી પાકને નુકસાન

જેતપુર તાલુકાના મંડલિકપૂર અને આજુ બાજુના વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું થયું વાતાવરણ જાણે ઉનાળો ભૂલી અને ચોમાસાના વરસાદી વાતાવરણથી ભારે ઠંડક પ્રસરી…

જેતપુર તાલુકાના મંડલિકપૂર અને આજુ બાજુના વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું થયું વાતાવરણ જાણે ઉનાળો ભૂલી અને ચોમાસાના વરસાદી વાતાવરણથી ભારે ઠંડક પ્રસરી ગઇ બે કલાકના વરસાદી વાતાવરણના કારણે ખેડૂતોને તૈયાર થયેલ પાકને ભારે નુકશાની થઇ વરસાદના કારણે ગામની શેરી ગલીઓ અને ખેતરોમાં પાણી ભરાયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *