વિશ્ર્વના દરેશ દેશમાં જોવા મળતા બટાટા ખોરાક માટે મહત્ત્વનો સોર્સ ગણાય છે. ત્યારે બટાટાના પાકને આબોહવા પ્રૂફ બનાવવા વૈજ્ઞાનિકોએ કમર કસી છે. ચીનના આંતરિક મંગોલિયા, યાકેશીમાં પોટોટો ઇન્ડસ્ટ્રી કંપની દ્વારા આ બાબતે નોંધપાત્ર કામગીરી શરૂ કરી છે. જેમાં ઓછા વજનના બટાટા થી માંડીને વિવિધ સંશોધન, પ્રયોગો થકી કાર્ય થઇ રહ્યુ છે. આ સંશોધન વિશ્ર્વભરના લોકો માટે ઉપયોગી સાબિત થશે.