બોલીવુડની વિવિધ ઇવેન્ટસમાં રેડ કાર્પેટ દરમ્યાન બોલીવુડના સિતારાઓ અને આ જગતના માંધાતાઓ અવનવી ફેશન સાથે નજે પડે છે. મિયામીમાં યોજાયેલી લેટીન ગ્રેમી એવોર્ડસ ફંકશન દરમ્યાન રેડ કાર્પેટ ઇવેન્ટમાં છવાયેલા માર્ક એન્થોની, નાડીયા ફેરીયા, અન્ના કેસટેલા, માજો એગ્યુલર વગેરે નજરે પડે છે.
લેટિન ગ્રેમી એવોર્ડ્સ રેડ કાર્પેટ ઇવેન્ટમાં સેલિબ્રિટીઓ છવાઇ
બોલીવુડની વિવિધ ઇવેન્ટસમાં રેડ કાર્પેટ દરમ્યાન બોલીવુડના સિતારાઓ અને આ જગતના માંધાતાઓ અવનવી ફેશન સાથે નજે પડે છે. મિયામીમાં યોજાયેલી લેટીન ગ્રેમી એવોર્ડસ ફંકશન દરમ્યાન…
