બન્ને સામે ચોટીલા, લીંબડી અને મોરબીમાં ગુના નોંધાઇ ચુકયા છે સુરેન્દ્રનગર સિટી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે ગણતરીના…
View More સુરેન્દ્રનગરમાં 31.30 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, બે રીઢા તસ્કરની ધરપકડCategory: સુરેન્દ્રનગર
થાનગઢની ફેકટરીના એકાઉન્ટન્ટની 56.59 લાખની ઠગાઇ, પોલીસમાં ગુનો નોંધાયો
થાન રોડ પર આવેલી જૈનકો રિફેક્ટરી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા શખ્સે કંપની સાથે વિશ્વાસઘાત કરી કુલ રૂૂ 56,59,793ની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ…
View More થાનગઢની ફેકટરીના એકાઉન્ટન્ટની 56.59 લાખની ઠગાઇ, પોલીસમાં ગુનો નોંધાયોકાર કેનાલમાં ખાબકતા પત્નીનું મોત, પતિનો બચાવ
જિલ્લાના Dhrangadhra-Halwad Highwayપર ગત મોડી રાત્રે એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. કોંઢ ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ હળવદના એક પરિવારની અનિયંત્રિત થયેલી કાર…
View More કાર કેનાલમાં ખાબકતા પત્નીનું મોત, પતિનો બચાવસુરેન્દ્રનગરમાં અજાણ્યા વૃધ્ધનું મોત : વાલીવારસની શોધખોળ
સુરેન્દ્રનગરમાં આવેલી સરકારી હોસ્પિટલમાં બિમારી સબબ પડેલા અજાણ્યા વૃધ્ધને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પોલીસે વાલીવારસની શોધખોળ…
View More સુરેન્દ્રનગરમાં અજાણ્યા વૃધ્ધનું મોત : વાલીવારસની શોધખોળસુરેન્દ્રનગર સિવિલમાં કલેકટરને કહ્યું બારી બંધ છે!
અધિકારીઓને અવારનવાર કહેવાય છે, ’જમીની હકીકત જુઓ, સામાન્ય માણસની જેમ જીવો’ આ વખતે સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર ગુણવંત સોલંકી (જી.એચ. સોલંકી)એ આ વાતને અમલમાં મૂકી દીધી.…
View More સુરેન્દ્રનગર સિવિલમાં કલેકટરને કહ્યું બારી બંધ છે!સુરેન્દ્રનગરમાં વ્યાજખોરે પચાવી પાડેલા વિકલાંગ દંપતીના દસ્તાવેજ પરત અપાવતી પોલીસ
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સંવેદનશીલતાને કારણે એક વિકલાંગ દંપતી વ્યાજખોરીના વિષચક્રમાંથી મુક્ત થયું છે. એસ.પી.એ દંપતીને તેમના ગીરવે મૂકેલા મકાનના દસ્તાવેજો કલાકોમાં પરત…
View More સુરેન્દ્રનગરમાં વ્યાજખોરે પચાવી પાડેલા વિકલાંગ દંપતીના દસ્તાવેજ પરત અપાવતી પોલીસસુરેન્દ્રનગરમાં ભેળસેળયુકત અમુલ ઘીનો જથ્થો ઝડપાયો, અમદાવાદના શખ્સનું નામ ખુલ્યું
ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. સુરેન્દ્રનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (જઘૠ)એ મહેતા માર્કેટ અને ટાંકી ચોક વિસ્તારમાં દરોડા પાડી…
View More સુરેન્દ્રનગરમાં ભેળસેળયુકત અમુલ ઘીનો જથ્થો ઝડપાયો, અમદાવાદના શખ્સનું નામ ખુલ્યુંપિતાએ પશુબલી નહીં ચડાવતા ભુઇમાએ બાળકને મોતને ઘાટ ઉતાર્યો
પાણીના ટાંકામાં ડૂબાડી મકાનને તાળુ મારી દીધું, દફનવિધિ કરી નાખ્યા બાદ લાશ બહાર કાઢી પી.એમ. કરાવતા હત્યા થયાનો ઘટસ્ફોટ ચાર પુત્રી બાદ દીકરાનો જન્મ થતા…
View More પિતાએ પશુબલી નહીં ચડાવતા ભુઇમાએ બાળકને મોતને ઘાટ ઉતાર્યોમોબાઈલની બેટરી ફાટતા મકાનમાં આગ, દંપતી ભડથું
લીંબડીમાં ગોઝારી ઘટના, આગ તિવ્ર ઝડપે પ્રસરી જતાં બચવાનો મોકો જ ન મળ્યો, બચાવવા ગયેલ વ્યક્તિ પણ દાઝ્યો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરની વોરા સોસાયટીમાં ગત…
View More મોબાઈલની બેટરી ફાટતા મકાનમાં આગ, દંપતી ભડથુંરાણાવાવમાં દરગાહમાં દર્શન કરવા જતાં વૃધ્ધાનું ટ્રેન અડફેટે મોત
સુરેન્દ્રનગર સેન્ટ્રલ જેલના કેદીને છાતીમાં દુ:ખાવો ઉપડતાં સારવારમાં ખસેડાયો રાણાવવમાં રહેતાં વૃધ્ધા અઠવાડિયા પહેલા દરગાહએ દર્શન કરવા જતાં હતાં ત્યારે અકસ્માતે ટ્રેનની ઠોકરે ચડી…
View More રાણાવાવમાં દરગાહમાં દર્શન કરવા જતાં વૃધ્ધાનું ટ્રેન અડફેટે મોત