સુરેન્દ્રનગરના ચિત્રલાખા ગામે સરકારી જમીનમાં કોલસા ચોરીનું કૌભાંડ

રેન્જ આઇજીની ટીમનો કોલસાની ચોરી કરતા ખનીજચોરો ઉપર દરોડો, 9 ટ્રેકટર સહિત 23 લાખનો મુદ્દામાલ કબજે સુરેન્દ્રનગરના સાયલા ચિત્રલાખા ગામની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે…

View More સુરેન્દ્રનગરના ચિત્રલાખા ગામે સરકારી જમીનમાં કોલસા ચોરીનું કૌભાંડ

સાયલા અને ધ્રાંગધ્રામાં ખાણ-ખનીજ વિભાગના દરોડા, 2.30 કરોડનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર પોલીસે ગેરકાયદે ખનન સામે કડક કાર્યવાહી કરી છે. સાયલા અને ધ્રાંગધ્રા તાલુકામાં બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કુલ ₹2.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો…

View More સાયલા અને ધ્રાંગધ્રામાં ખાણ-ખનીજ વિભાગના દરોડા, 2.30 કરોડનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગરમાં બે સ્થળે દારૂના દરોડા, રૂા.72 લાખનો મુદ્દમાલ કબજે કરાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર દારૂૂના ધંધા સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા બે અલગ-અલગ ઓપરેશનમાં…

View More સુરેન્દ્રનગરમાં બે સ્થળે દારૂના દરોડા, રૂા.72 લાખનો મુદ્દમાલ કબજે કરાયો

ઢેઢુકી ગામની સીમમાં નાગરાજ હોટેલના કમ્પાઉન્ડમાંથી 63.83 લાખનો દારૂ ઝડપાયો

  સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક મોટી અને સફળ રેડ પાડીને હાઈવે પરથી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો…

View More ઢેઢુકી ગામની સીમમાં નાગરાજ હોટેલના કમ્પાઉન્ડમાંથી 63.83 લાખનો દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગરનાં દસાડામાં ગમખ્વાર અકસ્માત, રિક્ષામાં સવાર ત્રણ શ્રમિકોના કરુણ મોત

જિલ્લાના દસાડા-પાટડી હાઈવે પર મોડી રાત્રે એક અત્યંત ભયાનક અને કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. એછવાડા ગામના પાટિયા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક…

View More સુરેન્દ્રનગરનાં દસાડામાં ગમખ્વાર અકસ્માત, રિક્ષામાં સવાર ત્રણ શ્રમિકોના કરુણ મોત

પાટડી અકસ્માતમાં પીએસઆઇનું સારવારમાં મોત, મૃત્યુ આંક ત્રણ થયો

વતન ખેરવા ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના કઠાડા ગામ પાસે કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં વધુ…

View More પાટડી અકસ્માતમાં પીએસઆઇનું સારવારમાં મોત, મૃત્યુ આંક ત્રણ થયો

સાયલામાં ગેરકાયદે ખનીજચોરો પર રાજકોટ રેન્જના દરોડા: 2.5 કરોડનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે ખનન પર રાજકોટ રેન્જની ટીમે મોટી કાર્યવાહી કરી છે. સાયલા તાલુકાના ગુંદીયાવડા ગામની સીમમાં સરકારી જમીન પર ચાલતી…

View More સાયલામાં ગેરકાયદે ખનીજચોરો પર રાજકોટ રેન્જના દરોડા: 2.5 કરોડનો મુદ્દામાલ જપ્ત

ધ્રાંગધ્રામાં વીજ થાંભલાના મુદ્દે ખેડૂતોએ ધારાસભ્યનો ઉધડો લીધો

પ્રકાશ વરમોરા અને ભાજપના જ આગેવાનો હાજર રહેતા ખેડુતો વિફર્યા, પોલીસને બોલાવવી પડી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામમાં પાવર ગ્રીડ લાઇનના કામને લઈને ખેડૂતો…

View More ધ્રાંગધ્રામાં વીજ થાંભલાના મુદ્દે ખેડૂતોએ ધારાસભ્યનો ઉધડો લીધો

સુરેન્દ્રનગરમાં ટ્રકચાલકની તબિયત લથડતા ત્રણ રિક્ષા, 10 બાઇકને ઠોકરે લીધા: ડ્રાઇવર સારવારમાં

સુરેન્દ્રનગર જઝ બસ સ્ટેન્ડ નજીક એક ટ્રક ચાલકની તબિયત અચાનક લથડતાં મોટો અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ બનેલા ટ્રકે ત્રણ રિક્ષા અને દસ બાઈક સહિતના વાહનોને…

View More સુરેન્દ્રનગરમાં ટ્રકચાલકની તબિયત લથડતા ત્રણ રિક્ષા, 10 બાઇકને ઠોકરે લીધા: ડ્રાઇવર સારવારમાં

સુરેન્દ્રનગર જેલમાંથી એક વર્ષમાં 13 મોબાઈલ મળી આવતાં જેલરની રાજકોટ જેલમાં બદલી કરાઈ

સુરેન્દ્રનગર સબજેલમાંથી અવારનવાર પ્રતિબંધીત વસ્તુઓ મળી આવવાના અને તાજેતરમાં જેલના બેરેકમાંથી એકસાથે પાંચ જેટલા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન પકડાવાના હાઇપ્રોફાઇલ મામલાને રાજ્ય જેલ વિભાગે અત્યંત ગંભીરતાથી…

View More સુરેન્દ્રનગર જેલમાંથી એક વર્ષમાં 13 મોબાઈલ મળી આવતાં જેલરની રાજકોટ જેલમાં બદલી કરાઈ