પ્રભાસપાટણ ગુલાબ નગર સોસાયટીમાં લાઈન તૂટી, 10 દી’થી પાણીનો વેડફાટ

પીવાના પાણીમા ગટરનું પાણી ભળી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા પ્રભાસપાટણ ગુલાબ નગર સોસાયટી મા પીવા ની નર્મદા ની પાઈપ લાઈન ટુટી જતા પીવાના પાણી નો…

View More પ્રભાસપાટણ ગુલાબ નગર સોસાયટીમાં લાઈન તૂટી, 10 દી’થી પાણીનો વેડફાટ

યુજીસીના કાયદાને કાળો કાયદો ગણાવતો સવર્ણ સમાજ

રાજકીય પક્ષો દ્વારા મનઘડત કાયદાઓ થકી વર્ગ વિગ્રહ ફેલાવી સત્તામાં ટકી રહેવાનું પાપ છે: મિલન શુકલ રાજકોટમાં સવર્ણ સમાજની બેઠકમાં કાયદાનો ઉગ્ર વિરોધ, સુપ્રીમ કોર્ટના…

View More યુજીસીના કાયદાને કાળો કાયદો ગણાવતો સવર્ણ સમાજ

ગઢડામાં 2.14 કરોડની બેંક ઉચાપતનો ભાંડો ફુટયો, ઓનલાઇન ગેમિંગને કારણે કેશિયરે 51 ખાતામાંથી પૈસા પડાવ્યા હતા

કેશિયરે નાણાં પત્નીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા, કમ્પ્યુટરની એન્ટ્રીમાં પણ ચેડા કર્યા હતા બેંગ્લોરમાં નોંધાયેલી ઓનલાઇન ગેમીંગમાં નાણાંની હેરફેરની તપાસમાં ગઢડાના જલાલપરમાં આવેલી બેંકના કેશિયર…

View More ગઢડામાં 2.14 કરોડની બેંક ઉચાપતનો ભાંડો ફુટયો, ઓનલાઇન ગેમિંગને કારણે કેશિયરે 51 ખાતામાંથી પૈસા પડાવ્યા હતા

કચ્છમાં 2001 જેવો વિનાશક ભૂકંપ ફરી આવી શકે

135 જેટલા વૈજ્ઞાનિકોની પરિષદમાં ભૂસ્તરીય ઊથલપાથલ અંગે રજૂ થયેલા તારણો જૂનાગઢ-ભાવનગર-લાલપુરમાં આવતા ભૂકંપિય આંચકા ઓછા જોખમી, આવા આંચકાઓથી મોટા ભૂકંપની શકયતાઓ ઘટે છે કચ્છમાં વર્ષ…

View More કચ્છમાં 2001 જેવો વિનાશક ભૂકંપ ફરી આવી શકે

ગોંડલ-આટકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: કાર પુલ નીચે ખાબકતાં અગનગોળો બની, બાળક સહિત ત્રણ લોકો જીવતા ભુંજાયા

  ગોંડલ-આટકોટ હાઈવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે એક કાર પુલ નીચે ખાબકતાં તેમાં ભીષણ…

View More ગોંડલ-આટકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: કાર પુલ નીચે ખાબકતાં અગનગોળો બની, બાળક સહિત ત્રણ લોકો જીવતા ભુંજાયા

ઘોર કળિયુગ: સગા પુત્ર-પુત્રવધૂનો પિતા ઉપર લાકડા વડે હુમલો

શહેરના રૈયાગામે રહેતા વૃધ્ધ ઉપર પુત્ર અને પુત્રવધુએ લાકડા વડે હુમલો કરી માર માર્યો હતો. પુત્રને આંખ બતાવવા હોસ્પિટલે લઇ જવાનુ અને રૂપીયા હું આપીશ…

View More ઘોર કળિયુગ: સગા પુત્ર-પુત્રવધૂનો પિતા ઉપર લાકડા વડે હુમલો

લોધિકા-મેટોડા-ખીરસરામાં રાત્રે પાંચ ધડાકાથી ફફડાટ

એકાએક ધણધણવાના અવાજથી લોકો ભરઉંઘમાંથી જાગી ઘરની બહાર દોડી આવ્યા રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રે રહસ્યમય ધડાકાઓ સંભળાતા ગ્રામજનોમાં ભારે ફફડાટ અને…

View More લોધિકા-મેટોડા-ખીરસરામાં રાત્રે પાંચ ધડાકાથી ફફડાટ

સાંઢિયા પુલનો માર્ગ મોકળો, રેલવેની લીલીઝંડી

ગડર ચઢાવવાની મંજૂરી મળતા હવે બે કલાકના બે બ્લોક લઇ કામગીરી હાથ ધરાશે, માર્ચ પહેલા લોકાર્પણની આશા મહાનગરપાલિકાનો ડ્રીમ પ્રોજેક્ટ અને શહેરીજનો માટે ખાસ ગણાતા…

View More સાંઢિયા પુલનો માર્ગ મોકળો, રેલવેની લીલીઝંડી

ઘોઘાના હેડ કોન્સ્ટેબલને આત્મહત્યા કરવા મજબૂર કરનાર પી.એસ.આઇ.ગોસ્વામી વિરૂદ્ધ ગુનો નોંધાયો

માનસિક ત્રાસ અને હેરાનગતિને કારણે પોલીસમેને આપઘાત કર્યો હતો ભાવનગર પોલીસબેડામાં ચકચાર જગાવનાર હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના આત્મહત્યા કેસમાં આખરે આઠ દિવસ બાદ ઘોઘા પોલીસ…

View More ઘોઘાના હેડ કોન્સ્ટેબલને આત્મહત્યા કરવા મજબૂર કરનાર પી.એસ.આઇ.ગોસ્વામી વિરૂદ્ધ ગુનો નોંધાયો

જંગલેશ્ર્વરમાં હવે કોઇ સમય નહીં, દબાણ હટશે જ: કલેક્ટરની સાફ વાત

અમને ગોળી મારી દો પણ બેઘર ન કરો, 70 વર્ષની વૃધ્ધાનો વલોપાત, ટોળા ઉમટી પડતા પોલીસ કાફલો દોડયો કૂવામાં ઉતારીને વરત વાઢથી જેવો ઘાટ થયો:…

View More જંગલેશ્ર્વરમાં હવે કોઇ સમય નહીં, દબાણ હટશે જ: કલેક્ટરની સાફ વાત