ગાર્બેજ કલેકશન પોઇન્ટની સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યુ મોરબી મહાનગરપાલિકામાં સ્વછતાનું ધોરણ જળવાઈ રહે તે માટે સમયાંતરે કમિશનર સ્વપનિલ ખરે (IAS) દ્વારા જુદા જુદા ક્લસ્ટરની વિઝિટ…
View More મોરબી મ્યુનિ.કમિશનરનું વોર્ડ-5માં સરપ્રાઇઝ ચેકિંગ, સફાઇ અંગે સૂચનાCategory: સૌરાષ્ટ્ર
ભાવનગરમાં પોલીસ દેશી દારૂના હાટડા પર ત્રાટકી
ભાવનગર શહેરમાં હાલ એક નશો કરતો યુવાન દેશી દારૂૂ પીતો નજરે પડે છે અને દેશી દારૂૂ ક્યાં ક્યાં વેચાય છે તે પણ જણાવી રહ્યો છે…
View More ભાવનગરમાં પોલીસ દેશી દારૂના હાટડા પર ત્રાટકીમોરબીમાં ડેમમાં ડૂબી ગયેલ યુવકની 45 કલાકે લાશ મળી
મહાશિવરાત્રી પર્વે રફાળેશ્વર મહાદેવ મંદિરે આયોજિત મેળામાંથી પરત ફરી ત્રણ મિત્રો ડેમમાં ન્હાવા ગયા હતા જેમાં એક યુવાન ડૂબી જતા મોરબી, રાજકોટ અને જામનગર ફાયરની…
View More મોરબીમાં ડેમમાં ડૂબી ગયેલ યુવકની 45 કલાકે લાશ મળીચંદ્રભાગા શક્તિપીઠ ખાતે સાધુ સંતોના આગમનને પગલે તૈયારીઓને આખરી ઓપ અપાયો
મહાશિવરાત્રિનો મેળો પૂર્ણ કર્યા બાદના રોજ 2 હજારથી વધુ સાધુ સંતોનું પ્રતિવર્ષ થાય છે આગમન મહાશિવરાત્રિનો મેળો પૂર્ણ કર્યા બાદ પ્રતિવર્ષ પ્રભાસ ક્ષેત્રમાં આવેલ મહાકાળી…
View More ચંદ્રભાગા શક્તિપીઠ ખાતે સાધુ સંતોના આગમનને પગલે તૈયારીઓને આખરી ઓપ અપાયોભાવનગર જિલ્લા ભાજપની સંગઠનની ટીમ જાહેર
ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લા સંગઠનની નવી રચના જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા જાહેર કરવામાં આવી છે. રાજ્ય તથા પ્રદેશ સંગઠનના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલી…
View More ભાવનગર જિલ્લા ભાજપની સંગઠનની ટીમ જાહેરઅમરેલીના રીકડિયામાં દંપતી વચ્ચે ઝઘડો થતા પતિનો ફાંસો ખાઈ આપઘાત
અમરેલીના રીકડીયામાં પતિ-પત્નિ વચ્ચે બોલાચાલી બાદ ગળાફાંસો ખાઈ લેતા પતિનું મોત નિપજ્યું હતું. ખેત મજુરી અર્થે આવેલા પરપ્રાંતીય શખ્સે ઝાડ સાથે ગળાફાંસો ખાઈ અંતિમ પગલુ…
View More અમરેલીના રીકડિયામાં દંપતી વચ્ચે ઝઘડો થતા પતિનો ફાંસો ખાઈ આપઘાતમોરબી મહાનગરપાલિકા દ્વારા રૂા.9.37 કરોડના ખર્ચે 10 હજાર કિ.મી.પાણીની પાઇપ લાઇન નાખવાનું કામ પૂર્ણ
મોરબી મહાનગરપાલિકાની હદમાં સમાવેશ થતાં વિસીપરામાં લગત વિસ્તારનો વોટર વર્કસ શાખા દ્વારા વિગતવાર સર્વે કરી તેનો પ્રાથમિક DPR તૈયાર કરાવેલ અને સરકાર માંથી રૂૂ. 9.37-/…
View More મોરબી મહાનગરપાલિકા દ્વારા રૂા.9.37 કરોડના ખર્ચે 10 હજાર કિ.મી.પાણીની પાઇપ લાઇન નાખવાનું કામ પૂર્ણરાજુલામાં MLAએ લીલી ઝંડી બતાવી અને બીજા જ દિવસથી બસ બંધ
મહાકાય ઉદ્યોગોના વિસ્તાર રાજુલા જાફરાબાદ પંથકમાં બસસેવાના નામે સાવ મીંડુ છે. અહીં ધારાસભ્યે લીલી ઝંડી આપીને શરૂૂ કરાવેલા રૂૂટ જુદા-જુદા બહાનાઓ હેઠળ વિભાગીય નિયામક અને…
View More રાજુલામાં MLAએ લીલી ઝંડી બતાવી અને બીજા જ દિવસથી બસ બંધઆપ નેતાએ ઝડપેલા ટેન્કરમાંથી દૂધ નકલી નીકળ્યું
મધ્યરાત્રે બે વાગ્યે વડિયામાં નકલી દૂધની ગંગા યુવરાજસિંહે અંતે વહેડાવી: આટલો મોટો નકલી દૂધનો કારોબાર છતાં અમરેલી જિલ્લાનું તંત્ર અજાણ હોવાની વાત કોઈ ને ગળે…
View More આપ નેતાએ ઝડપેલા ટેન્કરમાંથી દૂધ નકલી નીકળ્યુંગોંડલ જૂના માર્કેટ યાર્ડમાં માથાકૂટ થતા એક વ્યક્તિ પર છરીથી હુમલો
ગોંડલનાં જુના માર્કેટયાર્ડમાં ગત સવારે બે ભાઇઓની માથાકુટમાં વચ્ચે પડેલા યુવાન ઉપર છરીથી હુમલો થતા ગંભીર ઈજાઓ પંહોચી હતી. પ્રાપ્ત વિગત મુજબ જૂના માર્કેટ યાર્ડમાં…
View More ગોંડલ જૂના માર્કેટ યાર્ડમાં માથાકૂટ થતા એક વ્યક્તિ પર છરીથી હુમલો