સાસરિયા સામે ગંભીર આક્ષેપો, ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું મોરબીના વાંકાનેરમાં આવેલા ભરવાડ પરામાં રહેતા પરિણીતાનું બિમારી સબબ મોત નિપજતા તેમનુ પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહને…
View More વાંકાનેરની પરિણીતાનું શંકાસ્પદ મોત, ઝેરી દવા પીવડાવ્યાની પરિવારને શંકાCategory: સૌરાષ્ટ્ર
જૂનાગઢમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી કાપડના વેપારીનો આપઘાત
પોલીસ મથકે પહોંચ્યા પણ ભયના માર્યા વ્યાજખોરોના નામ આપી શકયા નહીં શહેરના એ-ડિવિઝન વિસ્તારમાં રહેતા અને જગમાલ ચોક પાસે આવેલી હવેલી વાળી ગલીમાં દુકાન…
View More જૂનાગઢમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી કાપડના વેપારીનો આપઘાતપડધરીમાં ખૂંટિયાએ ઢીંક મારતા વૃધ્ધ ઇજાગ્રસ્ત
રાજકોટ જિલ્લાના પડધરીમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે. ગઇકાલે બપોરના સમયે પડધરીમાં ચાલીને જઇ રહેલા વૃધ્ધને ખુંટીયાએ ઢીક મારતા વૃધ્ધ ગંભીર રીતે ઘવાયા…
View More પડધરીમાં ખૂંટિયાએ ઢીંક મારતા વૃધ્ધ ઇજાગ્રસ્તસાયલા નજીક હાઇવે પર ટ્રકના ક્ધટેનરમાં ચોરખાનું બનાવી છૂપાવેલો રૂપિયા 92 લાખનો દારૂ ઝડપાયો
20736 દારૂની બોટલ જપ્ત, 1.12 કરોડનો મુદ્દામાલ જપ્ત સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી-સાયલા નેશનલ હાઈવે પરથી પોલીસે વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક ટ્રકના ચોરખાનામાંથી…
View More સાયલા નજીક હાઇવે પર ટ્રકના ક્ધટેનરમાં ચોરખાનું બનાવી છૂપાવેલો રૂપિયા 92 લાખનો દારૂ ઝડપાયોઓપરેશન જંગલેશ્ર્વર પૂર્ણ, કાલથી કાટમાળની સફાઇ
નદી પર અને ટીપી રોડના કુલ 1498 દબાણોનો સફાયો: 87000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ મહાનગરપાલિકા દ્વારા ગઇકાલે સવારથી જંગલેશ્ર્વરમાં 1498 ગેરકાયદેસર મકાનો તોડવાની કામગીરી…
View More ઓપરેશન જંગલેશ્ર્વર પૂર્ણ, કાલથી કાટમાળની સફાઇજેતપુર પંથકમાં 5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર નરાધમની ધરપકડ
જેતપુરમાં બાળકી સાથે શારીરિક અડપલા અને દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. પાડોશમાં રહેતા 35 વર્ષના શખ્સે પાંચ વર્ષની બાળકી સાથે અમાનવીય કૃત્ય…
View More જેતપુર પંથકમાં 5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર નરાધમની ધરપકડચોટીલા નાયબ કલેક્ટરનો નવતર પ્રયોગ, કચેરીના પ્રાંગણમાં મળશે હવે ઝેરમુક્ત ‘પ્રાકૃતિક શાકભાજી’
વર્તમાન સમયમાં રાસાયણિક ખેતીના દુષ્પરિણામો સામે ’પ્રાકૃતિક ખેતી’ એક આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. ચોટીલા તાલુકાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને નાગરિકોને શુદ્ધ…
View More ચોટીલા નાયબ કલેક્ટરનો નવતર પ્રયોગ, કચેરીના પ્રાંગણમાં મળશે હવે ઝેરમુક્ત ‘પ્રાકૃતિક શાકભાજી’જસદણના મોઢુકા નજીક બહેન સાથે પ્રેમ સંબંધ રાખનાર યુવક ઉપર હુમલો
જસદણના રામપરા અને બોટાદના કેરાળા ગામના બે શખ્સો સામે ગુનો નોંધાયો જસદણના મોઢુકા ગામ નજીક યુવક ઉપર રામપરા અને બોટાદના કેરાળા ગામના બે શખ્સોએ હુમલો…
View More જસદણના મોઢુકા નજીક બહેન સાથે પ્રેમ સંબંધ રાખનાર યુવક ઉપર હુમલોજામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં થયેલી માથાકૂટમાં 7 આરોપીઓની ધરપકડ
જામનગરના કાલાવડ નાકા બહાર પાંચ હાટડી વિસ્તારમાં રહેતા ઓસમાણભાઈ ખફી નામના 37 વર્ષના સુમરા યુવાન પર આજથી ત્રણ દિવસ પહેલાં રાત્રિના સમયે હુમલો કરાયો હતો,…
View More જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં થયેલી માથાકૂટમાં 7 આરોપીઓની ધરપકડજામનગરમાં એનએસજી દ્વારા રાષ્ટ્રીય કક્ષાની કાઉન્ટર ટેરરિસ્ટ એક્સરસાઈઝ યોજાશે
જામનગર જિલ્લામાં તા.23 થી તા.26 ફેબ્રુઆરી સુધીમાં પ્રથમ વખત નેશનલ સિક્યોરીટી ગાર્ડ દ્વારા જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી રાષ્ટ્રીય કક્ષાની કાઉન્ટર ટેરેરીસ્ટ એકસરસાઈઝ યોજવામાં આવશે. આ સંદર્ભે…
View More જામનગરમાં એનએસજી દ્વારા રાષ્ટ્રીય કક્ષાની કાઉન્ટર ટેરરિસ્ટ એક્સરસાઈઝ યોજાશે