બોટાદના ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં એક 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની હૃદયદ્રાવક ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ અને ચકચાર જાગી છે. નરાધમ બેચર…
View More ગઢડામાં 15 વર્ષની સગીરા પર નરાધમે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવીCategory: સૌરાષ્ટ્ર
ધ્રાંગધ્રામાં દંપતી પર પાઇપ-ધારિયાથી હુમલો, દાગીના સહિત એક લાખની લૂંટ
ધ્રાંગધ્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લુખ્ખા તત્વોનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. શહેરના નરશીપરા વિસ્તારમાં રહેતા અને પાઉંભાજીની રેકડી ચલાવી ગુજરાન…
View More ધ્રાંગધ્રામાં દંપતી પર પાઇપ-ધારિયાથી હુમલો, દાગીના સહિત એક લાખની લૂંટજેતપુરના જૂની સાંકળી ગામે વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો આપઘાતનો પ્રયાસ,ત્રણ સામે ગુનો નોંધાયો
જેતપુરના જુની સાંકળી ગામે યુવાનને વ્યાજના ચક્રમાં ફસાવી ત્રણ વ્યાજખોરોએ દોઢ લાખ રૂૂપિયા વ્યાજે આપી યુવાન પાસેથી પઠાણી વ્યાજ વસુલ કરી વધુ રૂૂપિયા પડાવવા પરિવારને…
View More જેતપુરના જૂની સાંકળી ગામે વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો આપઘાતનો પ્રયાસ,ત્રણ સામે ગુનો નોંધાયોજૂનાગઢના ડ્રાઇવરની ચાલુ બસે ફોન પર વાત કરતા સસ્પેન્ડ, વેરાવળના ડ્રાઇવરની બદલી
ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન સાંખી લેવામાં આવશે નહીં: જૂનાગઢ વિભાગીય નિયામક જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં એસટી નિગમના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી ગંભીર બેદરકારી સામે તંત્રએ…
View More જૂનાગઢના ડ્રાઇવરની ચાલુ બસે ફોન પર વાત કરતા સસ્પેન્ડ, વેરાવળના ડ્રાઇવરની બદલીજેતપુરના ધોરાજી હાઇવે પર કાર ચાલકે બે બાઇકને ઉલાળ્યા, એક યુવાનનું મોત
જેતપુરના ધોરાજી નેશનલ હાઇવે પર પેઢલા ચોકડી પાસે ધૂળેટી પર્વની આગલી રાતે એક કાર ચાલકે બે બાઇકને અડફેટે લેતાં ચાર યુવક ઇજાગ્રસ્ત થયા હતાં. જેમાં…
View More જેતપુરના ધોરાજી હાઇવે પર કાર ચાલકે બે બાઇકને ઉલાળ્યા, એક યુવાનનું મોતમોરબીના લગધીરપુર રોડ પર કોમ્પલેક્ષની અગાસી પરથી પડી જતાં યુવાનનું મોત
મોરબીના લગધીરપુર રોડ પરિશ્રમ કોમ્પલેક્ષની અગાસી પરથી પડી જતા ગંભીર ઈજાના કારણે યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બનાવની…
View More મોરબીના લગધીરપુર રોડ પર કોમ્પલેક્ષની અગાસી પરથી પડી જતાં યુવાનનું મોતમોરબીમાં રહેણાંકના મકાનમાં દરોડો, જુગાર રમતા 18 શખ્સો પકડાયા
મોરબી સીટી એ ડીવીઝન પોલીસે કબીર ટેકરી વિસ્તારના રહેણાંકમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી અઢાર જુગારીઓને પકડી લીધા હતા. રોકડ અને મોટર સાયકલ સહીત કુલ…
View More મોરબીમાં રહેણાંકના મકાનમાં દરોડો, જુગાર રમતા 18 શખ્સો પકડાયાજામનગરમાં રસ્તો ક્રોસ કરતી બે બહેનોને કારે અડફેટે લેતા એકનું મોત
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર સમર્પણ સર્કલ પાસે ગઈકાલે વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં રસ્તો ઓળંગી રહેલી બે બહેનોને એક કારના…
View More જામનગરમાં રસ્તો ક્રોસ કરતી બે બહેનોને કારે અડફેટે લેતા એકનું મોતજામનગરના મેઘપર ગામે અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મેઘપર ગામ ની એક ઓરડી માંથી એક અજાણ્યો યુવાન મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂૂ કરી…
View More જામનગરના મેઘપર ગામે અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યોજામનગરના રહેણાંક મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમેં તાજેતરમાં યાદવ નગર વિસ્તારમાં એક રહેણાક મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે, અને એક તસ્કરને ઝડપી લઇ તેની…
View More જામનગરના રહેણાંક મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો