જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં રહેતી એક પરણીત યુવતીએ પોતાના મનમાં મરી જવાના વિચાર આવતા હોવાથી ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીનું સારવાર…
View More જામજોધપુરના મોટી ગોપમાં પરિણીત યુવતીએ ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતાં ચકચારCategory: સૌરાષ્ટ્ર
વિરનગર ગામે નદીમાંથી મળેલ મૃતદેહ મુદ્દે ઇન્કવાયરી રદ કરતી જસદણ કોર્ટ
ગુજરાત રાજ્યના પોરબંદર શહેરમાં આવેલ જલારામ ટ્રસ્ટ દ્વારા ઘણા સમયથી લોકો માટે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. તેમાં રાજકોટ જિલ્લાના જસદશ શહેરના વિરનગરમાં આવેલ શિવાનંદ…
View More વિરનગર ગામે નદીમાંથી મળેલ મૃતદેહ મુદ્દે ઇન્કવાયરી રદ કરતી જસદણ કોર્ટવડિયાના કૃષ્ણપરા વિસ્તારના રહીશો ઉભરાતી ગટરો અને ગંદકીથી ત્રાહિમામ
પૂર્વ તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય પાસે લોકોએ કરેલા કામોનો માંગ્યો હિસાબ સમગ્ર રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓનો રંગ જામતો જાય છે ત્યારે અમરેલી જીલ્લા…
View More વડિયાના કૃષ્ણપરા વિસ્તારના રહીશો ઉભરાતી ગટરો અને ગંદકીથી ત્રાહિમામબાબરામાં લગ્ન પ્રસંગમાં આવેલા દેવરાજીયાના યુવાન ઉપર જૂની અદાવતમાં હુમલો
પાંચ વર્ષથી જમીન મુદ્દે ચાલતા વિવાદમાં શખ્સ ધારીયા વડે તૂટી પડ્યાનો આરોપ અમરેલીના દેવરાજીયા ગામે રહેતો યુવાન બાબરીમાં લગ્ન પ્રસંગે આવ્યો હતો ત્યારે પાંચ વર્ષથી…
View More બાબરામાં લગ્ન પ્રસંગમાં આવેલા દેવરાજીયાના યુવાન ઉપર જૂની અદાવતમાં હુમલોમિત્રોની નજર સામે યુવાને રામવન પાસેની ખાણમાં પડતું મૂકી જીવન ટૂંકાવ્યું
શહેરના ચુનારાવાડ નજીક સીતારામ સોસાયટીમાં રહેતા અને બકાલું વેચવાની સાથે છૂટક મજૂરી કરતા રોહિત બાબુભાઈ કલાડીયા (ઉ.વ. 21) નામના યુવાને આજીડેમ ચોકડી પાસે રામવન નજીક…
View More મિત્રોની નજર સામે યુવાને રામવન પાસેની ખાણમાં પડતું મૂકી જીવન ટૂંકાવ્યુંપત્ની-પુત્ર અને પત્નીના પ્રેમીને ટ્રક હેઠળ કચડી મારનાર પતિને આજીવન કેદ
સાડા ત્રણ વર્ષ પૂર્વેના ત્રિપલ મર્ડર કેસમાં સેશન્સ કોર્ટનો ચુકાદો પત્ની પુત્રને લઇ પ્રેમી સાથે રહેવા ચાલી જતા ખેલ્યો હતો ખૂની ખેલ શહેરમા આજીડેમ ચોકડી…
View More પત્ની-પુત્ર અને પત્નીના પ્રેમીને ટ્રક હેઠળ કચડી મારનાર પતિને આજીવન કેદરાજકોટના સાત વિસ્તારમાં પીવાના પાણીમાં ‘બીમારી’ ભળી
મનપાની વોટર વર્કસ શાખાએ લીધેલા સાત સેમ્પલમાં ભયાનક બેકટેરિયા હોવાનો ચોંકાવનારો રિપોર્ટ રાજકોટમાં પાણીજન્ય રોગચાળાએ અજગરભરડો લીધો હોવાનો મનપાની જ આરોગ્ય શાખાના સતાવાર પખવાડિક રિપોર્ટમાં…
View More રાજકોટના સાત વિસ્તારમાં પીવાના પાણીમાં ‘બીમારી’ ભળીત્રિકોણબાગ પાસે હોટલમાં મોબાઈલમાં મશગુલ યુવાનનું વીજશોક લાગતાં મોત
શહેરના ત્રિકોણ બાગ પાસે આવેલી હોટલમાં મોબાઈલમાં મશગુલ યુવાનનું વીજશોક લાગતાં મોત નિપજ્યાની ઘટના સામે આવી છે. પરસાણાનગરમાં રહેતા પરપ્રાંતિય યુવાન વેલ્ડીંગ કામ કરવા હોટલમાં…
View More ત્રિકોણબાગ પાસે હોટલમાં મોબાઈલમાં મશગુલ યુવાનનું વીજશોક લાગતાં મોત3 મહિના અને 21 દિવસ બાદ ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના
મોરબી મનપાની ચૂંટણીમાં ભાજપથી ટિકિટ મેળવવામાં નિષ્ફળ રહેલા પાર્ટીના પૂર્વ નેતા દેવા અવાડિયા ખૂબ જ નારાજ છે. તેમણે નામ લીધા વગર ગુજરાત સરકારના મંત્રી અને…
View More 3 મહિના અને 21 દિવસ બાદ ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થનાવીંછિયામાં કોળી અને ભરવાડ સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભું થાય તેવો વીડિયો બનાવનાર ઝડપાયો
વિંછીયામાં સોશીયલ મીડિયા પર બે જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય ફેલાવનાર શખ્સ સામે પોલીસે ગુન્હો દાખલ કર્યો છે. વિંછીયા તાલુકાના દેવધરી ગામના એક શખ્સ દ્વારા સોશીયલ મીડિયાના…
View More વીંછિયામાં કોળી અને ભરવાડ સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભું થાય તેવો વીડિયો બનાવનાર ઝડપાયો