શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક બનાવમાં મોરબી રોડ પર ગૌરદડ…
View More ગૌરીદડ નજીક હિટ એન્ડ રન : રાહદારી યુવકને અજાણ્યા વાહને ઉલાળતા મોતCategory: સૌરાષ્ટ્ર
પ્રજાપતિ સોસાયટીમાં વૃધ્ધે બિમારીથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
શહેરમાં 40 ફુટ રોડ પર આવેલી પ્રજાપતિ સોસાયટીમાં રહેતાં વૃધ્ધે બિમારીથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. વૃધ્ધના આપઘાતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ…
View More પ્રજાપતિ સોસાયટીમાં વૃધ્ધે બિમારીથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુંગૌહત્યા અટકાવવા રાજકોટ ખાતે સહી ઝુંબેશ
બહુમાળી ભવન ચોક ખાતે સાધુ સંતો, ગૌ પ્રેમીઓ મોટી સંખ્યામાં રહ્યા હાજર: પૂર્વ મામલતદારને સોપ્યું આવેદન ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે વિવિધ સેવાકીય સંસ્થાઓ…
View More ગૌહત્યા અટકાવવા રાજકોટ ખાતે સહી ઝુંબેશરાજકોટમાં 58 મોતના માચડાં, ગમે ત્યારે થઇ શકે ધબાય નમ:
અતિ ભયજનકની કેટેગરીમાં મુકાયેલા તમામ બાંધકામના આસામીઓને માત્ર નોટિસ આપી સંતોષ માનતી મનપા મનપાની બાંધકામ શાખા, ફાયર બ્રિગેડ અને ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા એકબીજા ઉપર…
View More રાજકોટમાં 58 મોતના માચડાં, ગમે ત્યારે થઇ શકે ધબાય નમ:રાજકોટ નજીક 25.96 લાખનો દારૂ ઝડપાયો
હરિયાણાથી 2364 બોટલ દારૂ ભરીને આવેલા ચાલકની ધરપકડ, પૂછપરછમાં સપ્લાયરનું નામ ખુલ્યું: દારૂ સહિત રૂપિયા 41 લાખનો મુદામાલ કબજે શહેરમાં દારૂૂ અને જુગાર જેવી ગેરકાયદેસર…
View More રાજકોટ નજીક 25.96 લાખનો દારૂ ઝડપાયોભાવનગરમાં યુવતીની છેડતી મામલે તંગદિલી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ભાવનગર શહેરના સરદારનગર 50 વારિયા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક વિધર્મી શખ્સ દ્વારા યુવતીની છેડતી કરવામાં આવતા મામલો ગરમાયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં…
View More ભાવનગરમાં યુવતીની છેડતી મામલે તંગદિલી, પોલીસનો ચુસ્ત બંદોબસ્તજસદણ પાસેથી 54.16 લાખનો ગાંજો ઝડપાયો
રાજ્ક્કોત જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે રેંજ આઈજી નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર દ્વારા ચલાવવામાં આવી રહેલી…
View More જસદણ પાસેથી 54.16 લાખનો ગાંજો ઝડપાયોગોંડલમાં માસીયાઇ બહેનની મશ્કરી કરતા ભંગારના ધંધાર્થી ઉપર નસેડીનો હુમલો
ગોંડલમાં આવેલા ભગવતપરા વિસ્તારમાં રહેતા અને ભંગારની ફેરી કરતો યુવાન પોતાની માસિયાઈ બેનની મશ્કરી કરતો હતો ત્યારે નસેડી શખ્સે ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો…
View More ગોંડલમાં માસીયાઇ બહેનની મશ્કરી કરતા ભંગારના ધંધાર્થી ઉપર નસેડીનો હુમલોરાજકોટમાં ગોલા લઈને ઘરે જતાં યુવકને અજાણ્યા શખ્સોએ માર મારી રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી
રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેમ દિનપ્રતિદિન ક્રાઈમના ગ્રાફમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક બનાવમાં મનહરપુર વિસ્તારમાં રહેતો યુવાન મધરાત્રે ગોલા…
View More રાજકોટમાં ગોલા લઈને ઘરે જતાં યુવકને અજાણ્યા શખ્સોએ માર મારી રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવીકલ્યાણપુરના દરિયાઈ વિસ્તારમાંથી રૂા.2.27 કરોડનો બિનવારસુ ચરસનો જથ્થો ઝડપાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સ્થાનિક પોલીસના ફુટ પેટ્રોલિંગ દરમિયાન ચાર પેકેટમાં બીનવારસુ હાલતમાં રહેલો 4.548 કિલોગ્રામ ચરસનો જથ્થો પોલીસને સાંપળ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે…
View More કલ્યાણપુરના દરિયાઈ વિસ્તારમાંથી રૂા.2.27 કરોડનો બિનવારસુ ચરસનો જથ્થો ઝડપાયો