ભાવનગરના વાળુકડ હાઈસ્કૂલમાં અજાણ્યા તત્વો દ્વારા તોડફોડ

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામની માધ્યમિક હાઈસ્કુલમાં અજાણ્યા શખ્સ દ્વારા પથ્થરમારો કરી તોડફોડ કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. શાળાના હોલ અને ઓફિસના…

View More ભાવનગરના વાળુકડ હાઈસ્કૂલમાં અજાણ્યા તત્વો દ્વારા તોડફોડ

પ્રધાનમંત્રી રોજગાર મેળા અંતર્ગત કાલે રાજકોટ રેલવે ડિવિઝનમાં રોજગાર મેળો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 મે, 2026ના રોજ સવારે 11:00 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 19મા રોજગાર મેળાનો શુભારંભ કરાવશે. આ અવસરે પ્રધાનમંત્રી 51,000 થી વધુ નવનિયુક્ત…

View More પ્રધાનમંત્રી રોજગાર મેળા અંતર્ગત કાલે રાજકોટ રેલવે ડિવિઝનમાં રોજગાર મેળો

બોટાદમાં LCBએ તેલના વેપારીને ત્યાં દરોડો પાડી શંકાસ્પદ 561 ડબા સીઝ કર્યા

રૂા.16.11 લાખના જથ્થો સીઝ થતા ભેળસેળીયાઓમાં ફફડાટ બોટાદ જિલ્લા પોલીસ વડા (IPS) ધર્મેન્દ્ર શર્મા ની સુચના હેઠળ LCB PI જી.બી.પાવરા તેમજ LCB ટીમે બોટાદ શહેરમાં…

View More બોટાદમાં LCBએ તેલના વેપારીને ત્યાં દરોડો પાડી શંકાસ્પદ 561 ડબા સીઝ કર્યા

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામિના બફાટ સામે બ્રહ્મસમાજ લાલધૂમ

બ્રહ્મસમાજનો એકસૂત્રે વિરોધ! અમે ભીખ નહીં પણ દાન લઇએ છીએ! કચ્છમાં યોજાયેલા અમૃત મહોત્સવ કાર્યક્રમ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સૂર્ય પ્રકાશ સ્વામી દ્વારા આપવામાં આવેલા…

View More સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામિના બફાટ સામે બ્રહ્મસમાજ લાલધૂમ

મોરબી પંથકમાં 24 કલાકમાં અપમૃત્યુની ત્રણ ઘટના: પરિણીતા સહિત ત્રણના મોત

મોરબી પંથકમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ અલગ-અલગ અપમૃત્યુની ઘટનાઓ સામે આવી હતી. જેમાં એક બનાવમાં એપાર્ટમેન્ટના સાતમા માળેથી નીચે પટકાતાં પરિણીતાનું મોત નીપજ્યું હતું, જ્યારે…

View More મોરબી પંથકમાં 24 કલાકમાં અપમૃત્યુની ત્રણ ઘટના: પરિણીતા સહિત ત્રણના મોત

વાંકાનેરના લાલપરમાં જૂની અદાવતમાં અમરસરના આધેડ ઉપર કુહાડી વડે હુમલો

મોરબીના ત્રાજપર ખારીમાં બે મિત્રો ઉપર ચાર શખ્સો ધારિયા વડે તૂટી પડ્યા વાંકાનેરના અમરસર ગામે રહેતા આધેડ લાલપર ગામે હતાં ત્યારે જુની અદાવતનો ખાર રાખી…

View More વાંકાનેરના લાલપરમાં જૂની અદાવતમાં અમરસરના આધેડ ઉપર કુહાડી વડે હુમલો

ગઢડાના ઢસામાં સાસુ સાથે ઝઘડો થતા પુત્રવધૂએ ફિનાઈલ ગટગટાવ્યું

ગઢડાના ઢસા ગામે સાસુ સાથે નજીવા પ્રશ્ર્ને ઝઘડો થતાં પુત્રવધૂએ ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ…

View More ગઢડાના ઢસામાં સાસુ સાથે ઝઘડો થતા પુત્રવધૂએ ફિનાઈલ ગટગટાવ્યું

ખેડૂતોને ડીઝલ ન મળતાં, ઈટાલિયાનો ઉંટગાડીમાં વિરોધ

સરકાર પર પ્રહાર કરતાં કહ્યુ, ભાજપના માણસોએ સેટીંગ કરી ઈંધણના મોટા-મોટા બેરલ ભરી લીધા મોબાઈલ રિચાર્જ, વીજળી બિલ, સ્કૂલ ફી અને દવાખાનાના ખર્ચાઓ વધવાની પૂરે5ૂરી…

View More ખેડૂતોને ડીઝલ ન મળતાં, ઈટાલિયાનો ઉંટગાડીમાં વિરોધ

રાજકોટના શખ્સે મોરબીના વેપારી સહિત બે લોકોના લોનના રૂપિયા ઉપાડી વાપરી નાખ્યા

મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા એક વેપારી અને અન્ય એક વ્યક્તિને વિશ્વાસમાં લઈ, ઇન્સ્ટન્ટ લોન કરાવી આપવાના બહાને ડોક્યુમેન્ટ્સ મેળવીને તેમની જાણ બહાર હજારો રૂૂપિયાની…

View More રાજકોટના શખ્સે મોરબીના વેપારી સહિત બે લોકોના લોનના રૂપિયા ઉપાડી વાપરી નાખ્યા

ગીર ગઢડામાં હની ટ્રેપ: નકલી પોલીસ બની યુવક પાસે 2.05 લાખનો તોડ

ડ્રગ્સ કેસમાં ફસાવી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી, યુવતી સહિત 4 સામે ગુનો દાખલ ગીર ગઢડા તાલુકામાં હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દ્રોણેશ્વર…

View More ગીર ગઢડામાં હની ટ્રેપ: નકલી પોલીસ બની યુવક પાસે 2.05 લાખનો તોડ