હથિયારો સાથે માથાકૂટ કરી, પોલીસે પહોંચી મામલો થાળે પાડ્યો અંજારમાં એક પેટ્રોલ પંપ પર ડીઝલ ભરવા જેવી સામાન્ય બાબતમાં મારામારી થઈ હતી, ત્યારબાદ તાલુકાના ગ્રામ્ય…
View More અંજારના સાપેડા ગામે પેટ્રોલપંપ પર ડીઝલ પુરાવવા મામલે બે જૂથ વચ્ચે મારામારીCategory: સૌરાષ્ટ્ર
ઉનામાં આર્થિક ભીંસથી કંટાળી પરિવારે આપઘાત કરવા ઘર બંધ કયુર્ં, પોલીસે સમજાવટ કરી જિંદગી બચાવી
ઉના તાલુકાના કંસારી ગામે ઉછી આપેલા નાણાં પરત ન મળતાં આર્થિક ભીંસમાં આવી ગયેલા એક પરિવારે સામૂહિક આપઘાત કરવાનો નિર્ણય કરી લીધો હતો. જોકે પોલીસ…
View More ઉનામાં આર્થિક ભીંસથી કંટાળી પરિવારે આપઘાત કરવા ઘર બંધ કયુર્ં, પોલીસે સમજાવટ કરી જિંદગી બચાવીકોડીનારના દેવલપુરમાં પતિએ જ પત્નીનું ગળુ દબાવી હત્યા કર્યાનો ઘટસ્ફોટ
જમવા બાબતે ઝઘડો થતા હત્યા નીપજાવી, ત્રણ મહિનાના લગ્નજીવનનો કરૂણ અંજામ બનાવને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ, પોલીસને શંકા જતા પતિને સકંજામાં લઇ પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો…
View More કોડીનારના દેવલપુરમાં પતિએ જ પત્નીનું ગળુ દબાવી હત્યા કર્યાનો ઘટસ્ફોટગોંડલના ભગવતસિંહજી ગાર્ડનના શૌચાલયમાં તાળા લાગ્યાનો વીડિયો વાયરલ થતા તંત્ર દોડતુ થયું
કારોબારી ચેરમેને પાલિકા તંત્રની બેદરકારી સ્વિકારી વીડિયો વાયરલ કરનાર જાગૃત નાગરિકોનો માન્યો આભાર ગોંડલ નાં ભગવતસિંહજી ગાર્ડનમાં જાહેર શૌચાલયોને તાળા લાગેલા હોય બાળકોથી લઇ મહીલાઓ…
View More ગોંડલના ભગવતસિંહજી ગાર્ડનના શૌચાલયમાં તાળા લાગ્યાનો વીડિયો વાયરલ થતા તંત્ર દોડતુ થયુંરીબડા નજીક અલ્ટો કારમાં આગ ભભૂકી, ચાલક સહિતનાનો બચાવ
કાર સળગી ઉઠતા હાઇવે ઉપર થોડીવાર માટે ટ્રાફિક જામ ચાલુ મહીનામાં લકઝરી બસ અને કાર સળગવાની ચોંકાવનારી ઘટનાઓ બની છે.ત્યારે એક ઘટનાનો વધારો થયો હોય…
View More રીબડા નજીક અલ્ટો કારમાં આગ ભભૂકી, ચાલક સહિતનાનો બચાવરાજકોટ ગ્રામ્યમાં ચોમાસાની પૂર્વ તૈયારી રૂપે PGVCL દ્વારા 1383 ફીડર- 27324 કિ.મી. વીજલાઇનનું સમારકામ પૂર્ણ
રાજકોટ જિલ્લામાં સરકારના વિવિધ વિભાગો દ્વારા વર્ષાઋતુ દરમિયાન નાગરિકોને અવિરત અને સુરક્ષિત સેવાઓ મળી રહે તે માટે આગોતરા આયોજનના ભાગરૂૂપે પ્રિમોન્સૂન પ્રિપેર્ડનેસ (ચોમાસા પૂર્વેની તૈયારીઓ)…
View More રાજકોટ ગ્રામ્યમાં ચોમાસાની પૂર્વ તૈયારી રૂપે PGVCL દ્વારા 1383 ફીડર- 27324 કિ.મી. વીજલાઇનનું સમારકામ પૂર્ણવેરાવળના ખંઢેરીમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ લી.ની લોકસુનાવણીમાં પણ ભાજપ V/S કોંગ્રેસ
માઇનનો લીઝ વિસ્તાર વધારવા ભાજપનું સમર્થન, કોંગ્રેસનો પર્યાવરણ સંબંધી વિરોધ વેરાવળ તાલુકાના ખંઢેરી ગામ યોજાયેલી મેસર્સ સૌરાષ્ટ્ર સિમેન્ટ લી. ની પર્યાવરણીય લોક સુનાવણી દરમિયાન સમર્થન…
View More વેરાવળના ખંઢેરીમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ લી.ની લોકસુનાવણીમાં પણ ભાજપ V/S કોંગ્રેસરાજકોટ જિલ્લામાં 15 હજારથી વધુ લોકો વસતી ગણતરી માટે ‘સેલ્ફ એન્યુમરેશન’માં જોડાયા
રાજ્યમાં વસ્તીગણતરીની પ્રક્રિયા અંતર્ગત હાલ સ્વ-ગણનાનો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં નાગરિકો સ્વ-ગણના પોર્ટલ se.census.gov.in પર જઈને ઉત્સાહ સાથે વિગતો ભરીને પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા…
View More રાજકોટ જિલ્લામાં 15 હજારથી વધુ લોકો વસતી ગણતરી માટે ‘સેલ્ફ એન્યુમરેશન’માં જોડાયાલોકસાહિત્યકાર રાજભાને માલધારી તરીકે મંજૂરી મળતા માલધારી સમાજમાં રોષ
1939ની સાલના રાજાશાહી વખતના પુરાવા રજૂ કર્યા તેની અરજીઓ નામંજૂર કરી અને 2023ની સાલમાં રાજભાએ કરેલી અરજી સ્વીકારી વનવિભાગે કિન્નાખોરી દાખવી ગીરના જંગલમાં કાયમી વસવાટ…
View More લોકસાહિત્યકાર રાજભાને માલધારી તરીકે મંજૂરી મળતા માલધારી સમાજમાં રોષગુજરાત ATSની મોટી કાર્યવાહી: કચ્છના દરિયામાંથી 200 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું
ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ATSએ કચ્છના દરિયામાંથી 200 કરોડથી વધુનું ડ્રગ્સ કબજે કર્યું છે. બાતમીના આધારે ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને લોકલ SOGની…
View More ગુજરાત ATSની મોટી કાર્યવાહી: કચ્છના દરિયામાંથી 200 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું