સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર ચાઇનીઝ ફટાકડા ઘુસાડવાનું નેટવર્ક ઝડપાયું

રાજકોટના મોટા વેપારી સહિત ધોરાજી-જામનગરના શખ્સનું નામ ખુલ્યુ, મુંબઇ પોર્ટ પર જ ક્ધટેનર DRIએ ઝડપી પાડ્યું, 3 કરોડના ફટાકડા સીઝ આગામી તહેવારોની મોસમ ટાણે જ…

View More સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર ચાઇનીઝ ફટાકડા ઘુસાડવાનું નેટવર્ક ઝડપાયું

માર્કેટયાર્ડમાં જણસોના ઢગલા, 700 વાહનો ઉતર્યા

  રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સોમવારના રોજ અંદાજે 700થી વધુ વાહનોની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી. ચેરમેન જયેશભાઈ બોઘરા, વા.ચેરમેન અને ડિરેક્ટરઓના માર્ગદર્શન હેઠળ તમામ વાહનોને…

View More માર્કેટયાર્ડમાં જણસોના ઢગલા, 700 વાહનો ઉતર્યા

ટંકારાના લજાઇ ગામના આધેડે ઓનલાઇન ટ્રાન્જેકશન કર્યા બાદ બેંક ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા

  ટંકારાના લજાઈ ગામે આધેડે ગૂગલમાંથી કુરિયર કંપનીનો નંબર મેળવતા આપેલી લિન્કમાં રૂૂ 5 નું ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરાવ્યું હતું અને આધેડના બેંક ખાતામાંથી રૂૂ 4.42…

View More ટંકારાના લજાઇ ગામના આધેડે ઓનલાઇન ટ્રાન્જેકશન કર્યા બાદ બેંક ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા

ભાવનગરના જૂના બંદરની ખાડીમાં ડોલ્ફિન દેખાતાં લોકોમાં કુતૂહલ

ભાવનગરના જૂના બંદર વિસ્તારમાં આવેલા દરિયાઈ ખાડીના પાણીમાં ભરતી વેળાએ અચાનક એક સુંદર ડોલ્ફિન માછલી દેખાતાં સ્થાનિક રહીશો તેમજ રાહદારીઓમાં ભારે આશ્ચર્ય અને કૂતુહલનો માહોલ…

View More ભાવનગરના જૂના બંદરની ખાડીમાં ડોલ્ફિન દેખાતાં લોકોમાં કુતૂહલ

ધ્રાંગધ્રામાં પાડોશી સાથે કાર શીખવા ગયેલી પરિણીતાનું અકસ્માતમાં મોત

ધ્રાંગધ્રામાં પાડોશી સાથે કાર શીખવા ગયેલી પરિણીતાએ ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા કાર જાહેરાતના હોર્ડિંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીરરીતે ઘવાયેલી પરિણીતાનું મોત નીપજ્યુ…

View More ધ્રાંગધ્રામાં પાડોશી સાથે કાર શીખવા ગયેલી પરિણીતાનું અકસ્માતમાં મોત

જામનગરમાં ઉછીના રૂપિયા ન આપતાં યુવકને ઢોરમાર મારી હત્યા

જામનગરના દરેડ વિસ્તારમાં ઉછીના રૂૂપિયા આપવાનો ઇનકાર કરનાર 28 વર્ષીય યુવકને તેના જ મિત્રોએ લાકડાના ધોકા અને ઢીકાપાટુનો માર મારતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ…

View More જામનગરમાં ઉછીના રૂપિયા ન આપતાં યુવકને ઢોરમાર મારી હત્યા

જામનગરના અલિયાબાડામાં વૃધ્ધાએ પુત્રવધૂ અને પૌત્રી ઉપર ગરમ પાણીની ડોલ રેડી દીધી

જામનગર તાલુકાના અલિયા ગામમાં ઘરકંકાસના બનાવમાં સાસુએ પુત્રવધૂ અને સાત માસની પૌત્રી ઉપર ગરમ પાણી ઉડાડતાં બંને દાઝી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. બનાવને પગલે…

View More જામનગરના અલિયાબાડામાં વૃધ્ધાએ પુત્રવધૂ અને પૌત્રી ઉપર ગરમ પાણીની ડોલ રેડી દીધી

જામનગરમાં GSTની જટિલ આંટીઘૂંટીના વિરોધમાં ઉદ્યોગોની સજ્જડ હડતાલ

ભારતના સૌથી મોટા બ્રાસ મેન્યુફેક્ચરિંગ હબ ગણાતા જામનગરમાં 7000 જેટલા ઔદ્યોગિક એકમો કાર્યરત છે, જે અંદાજિત 3.5 લાખથી વધુ લોકોને સીધી કે આડકતરી રોજગારી પૂરી…

View More જામનગરમાં GSTની જટિલ આંટીઘૂંટીના વિરોધમાં ઉદ્યોગોની સજ્જડ હડતાલ

ઉનાના ઉંટવાળા ગામે માલણ નદીમાં રેત માફિયાઓએ બે ચેકડેમ ખોદી નાખ્યા

ઉના તાલુકાના ઉટવાળા ગામે માલણ નદીના પટમાંથી કથિત રીતે ગેરકાયદેસર રેતી ઉપાડવાનાઆક્ષેપેચકચાર જગાવી છે.ગામના ભુપતભાઈ ઉકાભાઈ ગોહિલે મામલતદાર, ઉના સમક્ષ કરેલી લેખિત અરજીમાંછેલ્લા આશરે દોઢ…

View More ઉનાના ઉંટવાળા ગામે માલણ નદીમાં રેત માફિયાઓએ બે ચેકડેમ ખોદી નાખ્યા

દીવમાં ગણેશ વિસર્જન યાત્રામાં દારૂડિયાએ કાર ઘુસાડી દેતા 8ને ઇજા

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન અચાનક એક બેકાબૂ કાર લોકોની ભીડમાં ઘૂસી જતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. વિસર્જન માટે જઈ રહેલા લોકોમાં…

View More દીવમાં ગણેશ વિસર્જન યાત્રામાં દારૂડિયાએ કાર ઘુસાડી દેતા 8ને ઇજા