ચોટીલા હાઇવે ઉપર ફોર્ચ્યુનર કારમાંથી રૂા.6.84 લાખનો દારૂ ઝડપાયો

ચોટીલા હાઇવે ઉપર એક લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારમાંથી 6.84 લાખ નો વિદેશી દારૂૂ LCBએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા બેડામાં ખળભળાટ સાથે સ્થાનિક ડી સ્ટાફને…

View More ચોટીલા હાઇવે ઉપર ફોર્ચ્યુનર કારમાંથી રૂા.6.84 લાખનો દારૂ ઝડપાયો

ચોટીલા પોલીસ અંધારામાં, જિલ્લા LCBએ સણોસરામાં જુગાર રમતા 9 શખ્સોન ઝડપ્યા

ચોટીલાના સણોસરા ગામની સીમમાં જુગાર ધામ ચાલતું હોવાની ખાનગી રાહે માહિતી મળતા સ્થાનિક પોલીસને અંધારામાં રાખી જિલ્લા LCB એ દરોડો પાડી નવ જુગારીઓને 83,300ના મુદ્દામાલ…

View More ચોટીલા પોલીસ અંધારામાં, જિલ્લા LCBએ સણોસરામાં જુગાર રમતા 9 શખ્સોન ઝડપ્યા

રાજકોટ પંથકમાં જીવલેણ રોગચાળો માસૂમ બાળા સહિત બેને ભરખી ગયો

રાજકોટ સહિત રાજ્યભરમાં ચોમાસાની સીઝન શરૂ થતા જ રોગચાળો વર્ક્યો હોય તેમ વધુ બે માનવ જિંદગી કાળના ખપરમાં હોમાણી છે. જેમાં લોધીકાના ચીભડા ગામે ત્રણ…

View More રાજકોટ પંથકમાં જીવલેણ રોગચાળો માસૂમ બાળા સહિત બેને ભરખી ગયો

કેશોદમાં ધંધામાં રોકાણ માટે માતાને માર મારી ગળુ દબાવ્યું: ઘરમાંથી 10 લાખના દાગીનાની લુંટ ચલાવી

જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાંથી સંબંધોને તાર-તાર કરતી અને કળિયુગની પરાકાષ્ઠા સમાન એક અત્યંત ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પૈસાની લાલચમાં અંધ બનેલા એક કપૂતે પોતાની…

View More કેશોદમાં ધંધામાં રોકાણ માટે માતાને માર મારી ગળુ દબાવ્યું: ઘરમાંથી 10 લાખના દાગીનાની લુંટ ચલાવી

ડારી ટોલ બુથ પર મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી અને કર્મચારી વચ્ચે ફાસ્ટેગ બ્લેકલિસ્ટ હોવા મુદ્દે મારામારી

વેરાવળ નજીક જૂનાગઢ હાઇવે પર આવેલા ડારી ટોલ બુથ ખાતે રવિવારે બપોરના સુમારે ભારે હોબાળો અને મારામારીની ઘટના સામે આવી છે. મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી…

View More ડારી ટોલ બુથ પર મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી અને કર્મચારી વચ્ચે ફાસ્ટેગ બ્લેકલિસ્ટ હોવા મુદ્દે મારામારી

શાપરની અઢી કરોડની લૂંટમાં બે દિવસ બાદ પણ લૂંટારૂ પોલીસ પકડથી દુર

શાપરના દરબારગઢમાં રાજવી પરિવારના વૃધ્ધને બંધક બનાવી રોકડ સહીત અઢી કરોડની લુંટના બે દિવસ છતા હજુ સુધી લુંટારૂઓની કોઇ માહિતી પોલીસને મળી નથી. બીજી તરફ…

View More શાપરની અઢી કરોડની લૂંટમાં બે દિવસ બાદ પણ લૂંટારૂ પોલીસ પકડથી દુર

જેતપુરના બોરડી સમઢિયાળા ગામે મકાનમાંથી રૂા.1.98 લાખની ચોરી

જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે સખરેલીયા પ્લોટ વિસ્તારમાં આવેલી જૂની પ્રાથમિક શાળા નજીક રહેતા એક પરિવારના ઊંઘતો રાખી મકાનને નિશાન બનાવી તસ્કરો રૂૂ.1,98,900ના સોના-ચાંદીના દાગીના,…

View More જેતપુરના બોરડી સમઢિયાળા ગામે મકાનમાંથી રૂા.1.98 લાખની ચોરી

બગસરામાં હડકાયા કૂતરાનો આતંક, 10 લોકોને બચકાં ભર્યા

બગસરા શહેરના જીનપરા અને કુકાવાવ નાકા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી એક હડકાયા કૂતરાએ ભારે આતંક મચાવ્યો છે. આ વિસ્તારમાં રખડતા આ પાગલ કૂતરાએ અત્યાર સુધીમાં…

View More બગસરામાં હડકાયા કૂતરાનો આતંક, 10 લોકોને બચકાં ભર્યા

પાટડી અકસ્માતમાં પીએસઆઇનું સારવારમાં મોત, મૃત્યુ આંક ત્રણ થયો

વતન ખેરવા ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના કઠાડા ગામ પાસે કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં વધુ…

View More પાટડી અકસ્માતમાં પીએસઆઇનું સારવારમાં મોત, મૃત્યુ આંક ત્રણ થયો

ભાવનગરમાં ચાની લારી શરૂૂ કરતાં યુવાન અને તેના દાદા પર ત્રણ શખ્સોનો હુમલો

  ભાવનગના શિશુવિહાર વિસ્તારમાં નવી શરૂૂ કરાયેલી ચાની લારીની અદાવત રાખીને પિતા અને તેના બે પુત્રોએ થઈને લારી સંચાલક યુવક અને તેના વૃદ્ધ દાદા પર…

View More ભાવનગરમાં ચાની લારી શરૂૂ કરતાં યુવાન અને તેના દાદા પર ત્રણ શખ્સોનો હુમલો