જામનગરમાં એક એરફોર્સ કર્મચારીએ સોલાર પ્લાન્ટ અને જેસીબી-લોડર ધંધામાં નફાની લાલચ આપી કરોડોની નજીકની રકમ રોકાણ કરાવી વિશ્વાસઘાત અને ઠગાઈ આચરવામાં આવી હોવાની ત્રણ શખ્સો…
View More જામનગરમાં એરફોર્સના કર્મચારી સાથે ભાગીદારે કરી પોણો કરોડની છેતરપિંડીCategory: સૌરાષ્ટ્ર
જામનગરમાં કરોડોના જી.એસ.ટી. કૌભાંડમાં પિતા-પુત્રની ધરપકડ
જામનગર શહેરના ઔદ્યોગિક દરેડ જીઆઈડીસી ફેસ-3 માંથી એક અત્યંત ચોંકાવનારું અને કરોડો રૂૂપિયાનું જીએસટી કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. રાજ્ય વસ્તુ અને સેવા કર (એસ.જી.એસ.ટી.) વિભાગે…
View More જામનગરમાં કરોડોના જી.એસ.ટી. કૌભાંડમાં પિતા-પુત્રની ધરપકડજામનગરમાં પશુ પ્રત્યે હેવાનિયતનો વધુ એક વીડિયો વાયરલ
જામનગર શહેરમાં પશુઓ પ્રત્યે ક્રૂરતાનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શહેરના સરુ સેક્ધડ રોડ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટની પાછળના ભાગમાં અજાણ્યા શખ્સ દ્વારા…
View More જામનગરમાં પશુ પ્રત્યે હેવાનિયતનો વધુ એક વીડિયો વાયરલજામનગરમાં સિટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 4 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા
જામનગરમાં ગઈકાલે મહાપ્રભુજીની બેઠક પાસે જામનગર મહાનગરપાલિકા ની સિટી બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બસને અંદાજે રૂૂપિયા 70,000નું નુકસાન થયું હતું, જ્યારે બસમાં મુસાફરી…
View More જામનગરમાં સિટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 4 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાખંભાળિયામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: રીઢા ગુનેગાર સહિત ચાર શખ્સો ઝબ્બે
ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર એક આશ્રમ નજીકના રહેણાંક મકાનમાં થોડા દિવસો પૂર્વે થયેલી ઘરફોડ ચોરી પ્રકરણમાં ખંભાળિયા પોલીસે રીઢા ગુનેગાર તેમજ આજીવન કેદના આરોપી…
View More ખંભાળિયામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: રીઢા ગુનેગાર સહિત ચાર શખ્સો ઝબ્બેગોંડલ યાર્ડના મેતાજીને રાજકોટની કંપનીએ રૂની વાટ બનાવવાનું મશીન વેચી છેતર્યા
સોશિયલ મીડિયા અને યુટ્યુબના માધ્યમથી ઘરબેઠા મોટી કમાણી કરવાની લાલચ આપી નિર્દોષ નાગરિકો સાથે છેતરપિંડી આચરવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. આવો જ એક કિસ્સો…
View More ગોંડલ યાર્ડના મેતાજીને રાજકોટની કંપનીએ રૂની વાટ બનાવવાનું મશીન વેચી છેતર્યામાળિયા મિયાણામાં પણ ખાનગી વીજ કંપની સામે ખેડૂતોએ ખોલ્યો મોરચો
માળિયા (મી.) તાલુકા ખેડૂત સંગઠન દ્વારા ખેતીની જમીન ઉપર ખાનગી વીજ કંપનીની હેવી લાઈન અને થાંભલા ઉભા કરવાની કાર્યવાહીના વિરોધમાં માળિયા (મી.) ખેડૂત સંગઠન દ્વારા…
View More માળિયા મિયાણામાં પણ ખાનગી વીજ કંપની સામે ખેડૂતોએ ખોલ્યો મોરચોધ્રાંગધ્રામાં સ્કૂલ બસ-બોલેરો વચ્ચે અકસ્માત, 10થી વધુ છાત્રો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામ નજીક હાઈવે પર આજે સનરાઈઝ સ્કૂલ બસ અને પીકઅપ બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર 10થી…
View More ધ્રાંગધ્રામાં સ્કૂલ બસ-બોલેરો વચ્ચે અકસ્માત, 10થી વધુ છાત્રો ઈજાગ્રસ્તગોંડલમાં ચારિત્ર્યની શંકા કરી પત્નીની હત્યા કરનાર પતિ ગણતરીની કલાકોમાં ઝડપાયો
ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલ હનુમાન ધાર પાછળની વાડીમાં પરપ્રાંતીય મહિલાની થયેલી હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા…
View More ગોંડલમાં ચારિત્ર્યની શંકા કરી પત્નીની હત્યા કરનાર પતિ ગણતરીની કલાકોમાં ઝડપાયોખંભાળિયા વિસ્તારમાં પરપ્રાંતિય પાસિંગની દોડતી ખાનગી બસો પર આરટીઓ તંત્રની તવાઈ
ખંભાળિયા વિસ્તારમાંથી પસાર થતી અને અન્ય રાજ્યના પાર્સિંગ વાળી લાંબા રૂૂટની ખાનગી બસ અંગે ખંભાળિયા આરટીઓ વિભાગ દ્વારા આજરોજ સધન ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.…
View More ખંભાળિયા વિસ્તારમાં પરપ્રાંતિય પાસિંગની દોડતી ખાનગી બસો પર આરટીઓ તંત્રની તવાઈ