ગિરનાર પરિક્રમા આ વખતે વહેલી શરૂૂ થવાની સાથે વહેલી પૂર્ણ પણ થઈ છે. ત્યારે પરિક્રમામાં ભાવિકો સાથે માળવેલાથી બોરદેવી ધક્કામૂકી કરી મોબાઈલની ચોરતા 4 યુવકની…
View More લીલી પરિક્રમામાં ધક્કામુક્કી કરી રાજકોટની ટોળકીએ 21 મોબાઇલ ચોર્યાCategory: સૌરાષ્ટ્ર
યાત્રાધામોમાં મુસાફરોના દાગીના સેરવતી રાજકોટની રિક્ષાગેંગ પકડાઈ
પોલીસથી બચવા ટોળકી નંબર પ્લેટ આડે લીંબુ, મરચા ટાંગી દેતી હતી, 3 લાખનો મુદ્દામાલ કબજે યાત્રાધામ નગરીઓમાં વૃધ્ધ લોકોને રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી સોનાના દાગીનાઓની…
View More યાત્રાધામોમાં મુસાફરોના દાગીના સેરવતી રાજકોટની રિક્ષાગેંગ પકડાઈમોરબીમાં ફાયરિંગના ગુનામાં ઝડપાયેલા શખ્સને કરાયા પાસા
અમદાવાદ જેલમાં ધકેલાયો મોરબી શહેરમાં અવાર નવાર શરીરસબંધી તેમજ ફાયરીંગના ગુન્હામા પકડાયેલ ઇસમને પાસા તળે અટકાયત કરી આરોપીને અમદાવાદ જેલ હવાલે મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ…
View More મોરબીમાં ફાયરિંગના ગુનામાં ઝડપાયેલા શખ્સને કરાયા પાસામોરબીના કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા જયસુખ પટેલની મોદક તુલા
સાંઇઠ હજાર કડવા પાટીદાર પરિવારમાં ઉમિયાજીનો પ્રસાદ વિતરણ કરાશે: 451 દાતાઓના સન્માન સાથે ઉમા સંસ્કાર ધામનું લોકાર્પણ મોરબી કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાની અસીમ કૃપાથી…
View More મોરબીના કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા જયસુખ પટેલની મોદક તુલામોરબીમાં વધુ એક આરોપીને પાસા, સુરત જેલહવાલે કરાયો
અઠવાડિયામાં બે શખ્સને પાસા મોરબી શહેરમાં અવારનવાર વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ ઇસમની પાસા અટકાયત કરી આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસ દ્વારા સુરત લાજપોર જેલ…
View More મોરબીમાં વધુ એક આરોપીને પાસા, સુરત જેલહવાલે કરાયોબગસરા એસ.ટી. ડેપોની મનમાનીથી કંટાળી રોષ સાથે મુસાફરોનું હલ્લાબોલ
અનેક રૂટ બંધ કરાતા પૂછપરછ બારીનો ઘેરાવ બગસરા ડેપો માંથી ઉપડતી બગસરા રાજકોટ તેમજ બગસરા મેંદરડા જેવા ભરચક ટ્રાફિક રહેતા રૂૂટો કાપી નાખવામાં આવતા પેસેન્જરો…
View More બગસરા એસ.ટી. ડેપોની મનમાનીથી કંટાળી રોષ સાથે મુસાફરોનું હલ્લાબોલસુરેન્દ્રનગરની 10 હોસ્પિટલો પણ PM-JAY યોજનામાં શંકાના દાયરામાં
ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ રાજ્યભરની હોસ્પિટલોમાં તપાસનો ધમધમાટ શરૂૂ કરવામાં આવ્યો છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાની PMJAY યોજના અંતર્ગત સારવાર આપતી 10થી વધુ હોસ્પિટલો શંકાના દાયરામાં છે.…
View More સુરેન્દ્રનગરની 10 હોસ્પિટલો પણ PM-JAY યોજનામાં શંકાના દાયરામાંદ્વારકાના મેવાસા ગામે મહિલાના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી, છરી બતાવી ધમકી આપી: બે સામે ગુનો
કલ્યાણપુર પંથકમાં દારૂના બે દરોડામાં બે ઝડપાયા: એક નાસી છૂટ્યો દ્વારકા નજીકના મેવાસા ગામે રહેતા મનિષાબેન સાવજાભા કેર નામના 26 વર્ષના પરિણીત હિન્દુ વાઘેર મહિલાના…
View More દ્વારકાના મેવાસા ગામે મહિલાના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી, છરી બતાવી ધમકી આપી: બે સામે ગુનોઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મોડી રાત્રે 4.2નો ધરતીકંપ
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી ધરતીકંપ અનુભવાયો હતો. ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 4.2ની તીવ્રતાનો આંચકો પાટણ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં…
View More ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મોડી રાત્રે 4.2નો ધરતીકંપલીલી પરિક્રમામાં 137 શખ્સ સામે અટકાયતી પગલા અને 1712 શંકાસ્પદ ઝડપાયા
ગરવા ગિરનાર ફરતે આ વખતે 11 નવેમ્બરના રોજ 42 કલાક વહેલી પરિક્રમા શરૂૂ થઈ હતી. જ્યારે વિધિવત લીલી પરિક્રમાનો પ્રારંભ દેવ ઉઠી અગિયારસ મંગળવારની મધ્યરાત્રીના…
View More લીલી પરિક્રમામાં 137 શખ્સ સામે અટકાયતી પગલા અને 1712 શંકાસ્પદ ઝડપાયા