રાજ્ય સરકારની શહેરી અને ગ્રામીણ વિકાસ યોજના અંતર્ગત ઉપલેટા શહેરમાં થોડા દિવસ પહેલાં ઉનાળુ સત્ર દરમિયાન ભૂગર્ભ ગટરનું આખાય ઉપલેટામાં કામ હાથ ધરવામાં આવેલ હતું…
View More ઉપલેટામાં ભૂગર્ભ ગટરના કામના કારણે રસ્તા જોખમીCategory: સૌરાષ્ટ્ર
વીજ કરંટ લાગતા લાંબા ગામના યુવાનનું અપમૃત્યુ
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા અશ્વિનભાઈ હેભાભાઈ વરુ નામના 29 વર્ષના આહીર યુવાન ગુરુવારે રાત્રિના સમયે પોતાના ઘરે ઇન્વર્ટરમાં લાઈટના છેડા બદલાવી રહ્યા હતા, ત્યારે…
View More વીજ કરંટ લાગતા લાંબા ગામના યુવાનનું અપમૃત્યુસોરઠને સતત ત્રીજા દિવસે ધમરોળતા મેઘરાજા, સોમનાથ-દ્વારકા હાઇવે ધોવાયો
માંગરોળમાં 24 કલાકમાં 22.24 ઇંચ વરસાદ ખાબકતાં પૂર આવ્યા, માળિયા હાટીનામાં પણ વધુ 14 ઇંચ, કેશોદ-મેંદરડા-વધઇમાં 12થી 13 ઇંચ, ઠેર ઠેર લોકો પાણીમાં ફસાતા બચાવકાર્ય…
View More સોરઠને સતત ત્રીજા દિવસે ધમરોળતા મેઘરાજા, સોમનાથ-દ્વારકા હાઇવે ધોવાયોજેતપુરમાં 3 ઇંચ વરસાદ ખાબકતા મામલતદાર કચેરીની દિવાલ તૂટી પડી
ગુજરાત મિરર, જેતપુર તા.4: જેતપુર શહેરમા ગહી કાલે શુક્રવારે બે કલાકમા ધોધમાર ત્રણ ઈચં જેટલો વરસાદ પડતાં મુખ્ય માર્ગો પર નદીની જેમ પાણી વહયા. ધોધમાર…
View More જેતપુરમાં 3 ઇંચ વરસાદ ખાબકતા મામલતદાર કચેરીની દિવાલ તૂટી પડીઆટકોટના પાંચવડામાં નિંદ્રાધીન યુવકને શ્ર્વાને બચકા ભર્યા
આટકોટના પાંચવડા ગામે રહેતો યુવાન વાડીએ સુતો હતો ત્યારે શ્ર્વાને નિંદ્રાધીન યુવકને બચકા ભરી લીધા હતાં. લોહીલુહાણ હાલતમાં યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો…
View More આટકોટના પાંચવડામાં નિંદ્રાધીન યુવકને શ્ર્વાને બચકા ભર્યારાજકોટમાં વેપારી અને પડધરીમાં વૃધ્ધાનું હૃદયરોગના હુમલાથી મોત
રાજકોટમાં ગોકુલધામ પાસે રહેતાં અને કોસ્મેટીકનો ધંધો કરતાં વેપારી અને પડધરીમાં વૃધ્ધાનું હૃદયરોગનો હુમલો આવતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર…
View More રાજકોટમાં વેપારી અને પડધરીમાં વૃધ્ધાનું હૃદયરોગના હુમલાથી મોતછેલ્લા 24 કલાકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં સૌથી વધુ 23 ઈંચ
ગુજરાતમાં મેઘરાજાએ ભારે તાંડવ મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લામાં નોંધાયો છે. હવામાન વિભાગના…
View More છેલ્લા 24 કલાકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં સૌથી વધુ 23 ઈંચદારૂના નેટવર્ક ઉપર પ્રહાર; ફિરોઝ આણી મંડળીના 20 સામે ગુજ્સીટોક
એક દસકામાં દારૂ, ખૂની હુમલા, આર્મસ એકટ સહિતના આચરેલા 300થી વધુ ગુનાઓનો હિસાબ-કિતાબ કરતી પોલીસ ફિરોઝ સંધીના 9 સાગરિતોની ધરપકડ, હર્ષદ મહાજન, ધવલ સાવલિયા સહિતના…
View More દારૂના નેટવર્ક ઉપર પ્રહાર; ફિરોઝ આણી મંડળીના 20 સામે ગુજ્સીટોકરજેશન ફૂડ પ્લાનેટના કોલ્ડ સ્ટોરેજમાં મંકોડા મળ્યા, વધુ પાંચ પેઢી સીલ
ઓમ ફેમિલી રેસ્ટોરેન્ટ, નકલંક દુગ્ધાલય, રાધિકા ડેરી ફાર્મ અને પ્રકાશ હરસોડાના પનીર બનાવતા યુનિટને મનપાએ માર્યા તાળા, કુલ 90 સ્થળે ચેકિંગ રાજકોટ મનપાની ફુડ શાખાએ…
View More રજેશન ફૂડ પ્લાનેટના કોલ્ડ સ્ટોરેજમાં મંકોડા મળ્યા, વધુ પાંચ પેઢી સીલરાજકોટમાં ગોરંભાયેલા વાદળોની આવનજાવન વચ્ચે 24 કલાકમાં સામાકાંઠે બે ઇંચ પડી ગયો
રાજકોટમાં બુધવાર સાંજથી આવેલી મેઘસવારી હળવાથી ભારે ઝાપટા વરસાવી રહી છે. દરમિયાન ગઇકાલે બપોરે 2 વાગ્યાથી આજે બપોરે 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ શહેરના સામાકાંઠે…
View More રાજકોટમાં ગોરંભાયેલા વાદળોની આવનજાવન વચ્ચે 24 કલાકમાં સામાકાંઠે બે ઇંચ પડી ગયો