દસાડા હાઈવે પરથી પાપડના બોક્ષની આડમાં લઇ જવાતી વિદેશી દારૂૂની 5628 બોટલો સાથે ગાડી ઝડપાઈ હતી. બે આરોપીઓને ઝબ્બે કરવામાં આવ્યાં હતા. દસાડા પોલીસે…
View More દસાડા પાસેથી પાપડના બોક્સની આડમાં દારૂની 5628 બોટલ સાથે બે રાજસ્થાની ઝડપાયાCategory: સૌરાષ્ટ્ર
સાત વર્ષના પુત્ર સાથે ઘરેથી નીકળી ગયેલા મહિલા ગુમ
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા ગ્રીન વીલા પાસે રહેતી મહિલા શનિવારે રાત્રે પોતાના સાત વર્ષના પુત્ર સાથે ઘરેથી નીકળ્યા પછી ગુમ થઈ જતાં પોલીસને જાણ કરવામાં…
View More સાત વર્ષના પુત્ર સાથે ઘરેથી નીકળી ગયેલા મહિલા ગુમમેઘપરમાં યુવાન પર હથિયારો વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ
પાડોશી શખ્સ અને તેના સાગરિતોએ હુમલો કરતા પોલીસે આઠ સામે ગુનો નોંધ્યો જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપરમાં રહેતા પરપ્રાંતિય યુવાન પર દારૂૂનો નશો કરવાની ના…
View More મેઘપરમાં યુવાન પર હથિયારો વડે હુમલો કરી હત્યાનો પ્રયાસબેડેશ્વરમાં ગોડાઉનમાંથી 40 હજારના પિત્તળના ભંગારની ચોરી
સીસીટીવી કેમેરા પર કપડુ ઢાંકી ચોરીને અંજામ આપ્યો જામનગર ના બેડેશ્વર વિસ્તાર માં આવેલા એક ગોડાઉન માં ગયા સોમવાર ની રાત્રે તસ્કરો ત્રાટક્યા હતાં અને…
View More બેડેશ્વરમાં ગોડાઉનમાંથી 40 હજારના પિત્તળના ભંગારની ચોરીસુભાષ માર્કેટમાંથી શાકભાજી અને ફ્રૂટના 18 નમૂના લેતું ફૂડ વિભાગ
જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય સુરક્ષા અંગે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિર્દેશ મુજબ, સમગ્ર રાજ્યમાં…
View More સુભાષ માર્કેટમાંથી શાકભાજી અને ફ્રૂટના 18 નમૂના લેતું ફૂડ વિભાગપીપરટોડા ગામે મકાનમાં આગ લાગતાં પુત્રીનો કરિયાવર સળગી ગયો
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં એક પાનના વેપારી ના રહેણાંક મકાનમાં આગ લાગી છે, અને તેના પર આભ તૂટી પડ્યું છે. પોતાની મહા મહેનતે…
View More પીપરટોડા ગામે મકાનમાં આગ લાગતાં પુત્રીનો કરિયાવર સળગી ગયોભાનુશાળી વાડમાં મકાનમાં ગેસનો બાટલો લીક થતાં આગ
જામનગરમાં ખંભાળિયા નાકા નજીક ભાનુશાળી વાડ શેરી નંબર -6 માં રહેતા ગૌતમભાઈ નાથાભાઈ નામના રહેવાસી ના રહેણાક મકાનના આજે વહેલી સવારે પોણા સાતેક વાગ્યાના અરસામાં…
View More ભાનુશાળી વાડમાં મકાનમાં ગેસનો બાટલો લીક થતાં આગસાવરકુંડલાના આંબરડી ગામે મંદિરના નકલી આભૂષણો ચોરાયા
સાવરકુંડલાના નવી આંબરડી ગામે માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા.3 તસ્કરો ચોરીના ઇરાદે મંદિરમાં પ્રવેશતા CCTV કેમેરા માં કેદ થયા હતા.ખોડિયાર માતાજી ની મૂર્તિ ઉપર…
View More સાવરકુંડલાના આંબરડી ગામે મંદિરના નકલી આભૂષણો ચોરાયામોરબીમાં સગીરાની જાતીય સતામણી કરનાર શિક્ષકનું રિક્ધસ્ટ્રક્શન કરાયું
મોરબીમાં ગરૂૂ શિષ્યના સંબંધને લાંછન લગાડતી ઘટના સામે આવી હતી જેમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીની છેડતીની ઘટનામાં પોલીસે આરોપી શિક્ષકને પકડી પાડી ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું…
View More મોરબીમાં સગીરાની જાતીય સતામણી કરનાર શિક્ષકનું રિક્ધસ્ટ્રક્શન કરાયુંસાવરકુંડલાના ચરખડિયા ગામે પુલ પરથી કાર નીચે ખાબકી: એકનું મોત
ગઇકાલે બપોર બાદ સાવરકુંડલા થી અમરેલી જઈ રહેલી કાર ચરખડિયા ગામે આવેલ નદીના પુલ ઉપરથી ડ્રાઇવર એ કાબુ ગુમાવતા કાર રેલિંગ તોડી નીચે પડી…
View More સાવરકુંડલાના ચરખડિયા ગામે પુલ પરથી કાર નીચે ખાબકી: એકનું મોત