જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લાની રિવ્યૂ બેઠક યોજાઈ જામનગર માં કોંગ્રેસ દ્વારા આજે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામનગર શહેર અને અજિલ્લા તેમજ…
View More ભાજપના શાસનમાં ભય મુક્ત ભ્રષ્ટાચાર : શક્તિસિંહ ગોહિલCategory: સૌરાષ્ટ્ર
ધ્રોલના બીજલકા ગામના સરપંચનો વાડીએ ઝેરી દવા પી લઇ આપઘાત
કેન્સરની બીમારીથી પગલું ભર્યું: પરિવારમાં શોક જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના બીજલકા ગામના સરપંચે આજે વહેલી સવારે પોતાની વાડીએ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી…
View More ધ્રોલના બીજલકા ગામના સરપંચનો વાડીએ ઝેરી દવા પી લઇ આપઘાતપાટડી સ્ટેટના પૂર્વ રાજવી પરિવારની જમીન પર કબજો કરી આધેડે તબેલો બનાવી દીધો
પાટડી સ્ટેટના પૂર્વ રાજવી પરિવારની જમીન પર ગેરકાયદે કબજો કરવાના કેસમાં સ્થાનિક પોલીસે કાર્યવાહી શરૂૂ કરી છે. પાટડી સ્ટેટના યુવરાજ ગોપાલસિંહ રાજેન્દ્રસિંહ દેસાઈએ સ્થાનિક…
View More પાટડી સ્ટેટના પૂર્વ રાજવી પરિવારની જમીન પર કબજો કરી આધેડે તબેલો બનાવી દીધોદરબારગઢ વિસ્તારમાં વધતા દબાણો સામે તંત્ર મૌન :કોર્ટના હુકમનો ઉલાળ્યો
દરબારગઢ, માંડવી ટાવર વિસ્તારમાં રેંકડી-પથારાવાળાઓનો ત્રાસ જામનગર શહેરના દરબાર ગઢ અને માંડવી ટાવર વિસ્તારમાં આવેલા દિલીપ ઘૂઘરાવાળા ચોક વિસ્તારમાં રોડ પર આડેધડ રેંકડી અને પથારા…
View More દરબારગઢ વિસ્તારમાં વધતા દબાણો સામે તંત્ર મૌન :કોર્ટના હુકમનો ઉલાળ્યોમોરબીમાં બેફામ કારચાલકે બે બાઇકચાલકોને ઉલાળતા ઇજાગ્રસ્ત
મોરબીમાં અવારનવાર ઓવર સ્પીડે ગાડી હંકારી અકસ્માત સર્જવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે મોરબીના રાજપર રોડ પર એક કાર ચલા કે ઓવર સ્પીડે…
View More મોરબીમાં બેફામ કારચાલકે બે બાઇકચાલકોને ઉલાળતા ઇજાગ્રસ્તઆયર્લેન્ડ મહીલા ક્રિકેટ ટીમનાં ખેલાડીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની લીધી મુલાકાત
મહાત્મા ગાંધીજીની વિચારધારા અને સંદેશાથી ખેલાડીઓ થયા પ્રભાવિત આયરલેન્ડ મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમની ખેલાડીઓ જ્યોર્જિના ડેમ્પસી અને લિયા પોલએ તારીખ 16-01-2025ના રોજ રાજકોટ શહેરના…
View More આયર્લેન્ડ મહીલા ક્રિકેટ ટીમનાં ખેલાડીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની લીધી મુલાકાત‘ખોવાયા છે, જડે ઇ જાણ કરજો’, અમરેલી લેટરકાંડ મામલે પરેશ ધાનાણીનો કટાક્ષ
અમરેલી પત્રકાંડ અંગે પરેશ ધાનાણીએ એકસ પર પોસ્ટ કરી ભાજપ નેતાઓ પર આકરા પ્રહાર કરી રહ્યા છે. તેમણે અગાઉની ટ્વીટમાં એફએસએલનો રીપોર્ટ જાહેર કરવાની માંગ…
View More ‘ખોવાયા છે, જડે ઇ જાણ કરજો’, અમરેલી લેટરકાંડ મામલે પરેશ ધાનાણીનો કટાક્ષઅમરેલી ભાજપના સાંસદ-ધારાસભ્યોને મોઢું ખોલવા પડકાર
પાયલ ગોટી ઉપર થયેલ અત્યાચાર મામલે માજી સાંસદ વિરજી ઠુંમર ભાજપના સાંસદ અને ત્રણ ધારાસભ્યોને લખ્યો ખુલ્લો પત્ર સંઘાણી-રૂપાણી-રૂપાલા જેવા નેતાઓએ ઘટનાને વખોડી છતાં સ્થાનિક…
View More અમરેલી ભાજપના સાંસદ-ધારાસભ્યોને મોઢું ખોલવા પડકારસાવરકુંડલામાં પાણીના ટાંકામાં ખૂિંટયો પડી જતા નગરપાલિકાએ રેસ્કયૂ કરી જીવ બચાવ્યો
લત્તાવાસી અને જીવદયા પ્રેમીએ તંત્રની કામગીરીને બિરદાવી સાવરકુંડલા જેસર રોડ પર આવેલા ગિરીબાપુ કથાકાર ના બંગલા પાછળ એક પાણીના અવાવરું ટાંકામાં રેઢિયાળ ખૂટીયો પડી ગયેલ…
View More સાવરકુંડલામાં પાણીના ટાંકામાં ખૂિંટયો પડી જતા નગરપાલિકાએ રેસ્કયૂ કરી જીવ બચાવ્યોબેટ દ્વારકામાં કુલ રૂ. 3.61 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઇ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણ પર ચલાવવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનને શુક્રવારે એક સપ્તાહ પૂર્ણ થયું છે. ત્યારે ગઈકાલે સાતમા દિવસે વધુ…
View More બેટ દ્વારકામાં કુલ રૂ. 3.61 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઇ