રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા પંચાયત ચોક પાસે જૂની બોલાચાલીની અદાવતમાં એક 17 વર્ષીય વિદ્યાર્થી પર બે શખ્સો દ્વારા છરી વડે જીવલેણ હુમલો કરવામાં…
View More પંચાયત ચોકમાં મિત્ર સાથેની બોલાચાલીમાં ધોરણ-12ના વિદ્યાર્થી પર છરી વડે હુમલોCategory: સૌરાષ્ટ્ર
નવરાત્રીમાં ખાનગી જાસૂસોની માંગ વધી, એક દિવસથી લઇને સીઝન સુધીના પેકેજો
નવરાત્રી એટલે આસ્થા, ઉત્સાહ અને રાસ-ગરબાનો મહાપર્વ. ગુજરાત સહિત દેશભરમાં ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમવા માટે થનગની રહ્યા છે. પરંતુ, આ ભક્તિભાવના માહોલ વચ્ચે એક નવો…
View More નવરાત્રીમાં ખાનગી જાસૂસોની માંગ વધી, એક દિવસથી લઇને સીઝન સુધીના પેકેજોહોર્ન મારવા બાબતે સાળા-બનેવી પર છરી અને પાઇપ વડે હુમલો
રાજકોટ શહેરના દૂધસાગર રોડ વિસ્તારમાં રહેતા અને ભંગાર બજારમાં છૂટક મજૂરી કામ કરતા 26 વર્ષીય શબીર વહાબભાઈ મીરજા નામના યુવક પર હોર્ન મારવા જેવી સાધારણ…
View More હોર્ન મારવા બાબતે સાળા-બનેવી પર છરી અને પાઇપ વડે હુમલોમાલિયાસણમાં પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાત, ગભરાયેલો પતિ મૃતદેહને વતન ખંભાત લઈ ગયો
શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા જામનગર બાયપાસ રોડ પર ક્રિષ્ના હોટલ નજીક માલિયાસણ વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં એક ઘટના સામે આવી છે. મૂળ આણંદ…
View More માલિયાસણમાં પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાત, ગભરાયેલો પતિ મૃતદેહને વતન ખંભાત લઈ ગયોફાયરિંગના આરોપીને પકડવા રીબડા સહિતના સ્થળે પોલીસના દરોડા
ગોંડલ તાલુકાના સડક-પીપળીયા ગામની સીમમાં પાકના નુકસાનના મામલે થયેલી મારામારી અને હવામાં ફાયરિંગની ઘટનાને પગલે રાજકોટ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી છે અને ગત રાત્રે…
View More ફાયરિંગના આરોપીને પકડવા રીબડા સહિતના સ્થળે પોલીસના દરોડામોરબીમાં રૂપિયા 25 હજારની લાંચ લેતા કલાસવન અધિકારી-ડ્રાઇવર ઝડપાયા
મોરબીના સેવાસદનમાં એસીબી ટીમે છટકું ગોઠવી 25 હજારની લાંચની માંગણી કરનાર ઓદ્યોગિક સલામતી નાયબ નિયામક અને સ્વાસ્થ્ય તથા ડેપ્યુટી ચીફ ઇન્સ્પેકટર કમ ફેસીલીએટેટર ફોર ફેક્ટરીઝ…
View More મોરબીમાં રૂપિયા 25 હજારની લાંચ લેતા કલાસવન અધિકારી-ડ્રાઇવર ઝડપાયાગોંડલમાં OTP કે લિંક વગર યુવકના ખાતામાંથી રૂા.60 હજાર ઉપડી ગયા
ગોંડલ ના ભગવતપરા વિસ્તારમાં રહેતા એક યુવકના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ના સેવિંગ્સ એકાઉન્ટમાંથી કોઈ પણ પ્રકારનાં. ઓટીપી કે લિંક આવ્યા વગર રૂૂ. 60,000 ઉપડી…
View More ગોંડલમાં OTP કે લિંક વગર યુવકના ખાતામાંથી રૂા.60 હજાર ઉપડી ગયાસોલાર પેનલના ધંધાના બહાને ભાણેજની મામા સાથે રૂપિયા 18.62 લાખની ઠગાઈ
રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં સોલાર પેનલના વ્યવસાયમાં ઊંચા વળતરની લાલચ આપીને પોતાના જ સગા મામા સાથે લાખો રૂૂપિયાની છેતરપિંડી આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મવડી…
View More સોલાર પેનલના ધંધાના બહાને ભાણેજની મામા સાથે રૂપિયા 18.62 લાખની ઠગાઈમહિલા દુકાનદાર પાસેથી તસ્કરે રૂા.10ની પાણીની બોટલ લઈ 1 લાખનો સોનાનો ચેઇન ઝૂંટવી લીધો
રાજકોટ શહેરના થોરાલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા રામનાથ મહાદેવ મંદિર નજીક આજી નદીના કાંઠે રાવણ ચોક ખાતે એક ચોંકાવનારી ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી…
View More મહિલા દુકાનદાર પાસેથી તસ્કરે રૂા.10ની પાણીની બોટલ લઈ 1 લાખનો સોનાનો ચેઇન ઝૂંટવી લીધોખોખળદળ અને આસપાસના વિસ્તારમાં 20 મિનિટમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો
રાજકોટ જિલ્લાના ખોખળદળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક ધોધમાર વરસાદ પડ્યો હતો. માત્ર 20 થી 25 મિનિટમાં પોણા થી એક ઈંચ વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીનો…
View More ખોખળદળ અને આસપાસના વિસ્તારમાં 20 મિનિટમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો