દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબૂત બની રહે તે માટે પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જરૂૂરી તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. જેમાં…
View More ખંભાળિયાના શખ્સને પાસા તળે જેલ હવાલે કરવામાં આવ્યોCategory: સૌરાષ્ટ્ર
વાંકાનેર બાઊન્ડ્રીએથી ભુંસાની આડમાં લઇ જવાતો રૂા.67 લાખનો દારૂ ઝડપાયો
વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પંજાબ રાજ્યના ભટીંડાથી ગુજરાત રાજ્યમાં મગફળીની ભુંસાની બોરીઓની આડમાં છુપાવીને લઇ જવાતો ઇંગ્લીશ દારૂૂનો જંગી જથ્થો બોટલો નંગ-14040 કિ.રૂૂ. 67,69,920/-તથા અન્ય…
View More વાંકાનેર બાઊન્ડ્રીએથી ભુંસાની આડમાં લઇ જવાતો રૂા.67 લાખનો દારૂ ઝડપાયોઅમરેલીમાંથી બાઇકચોર ગેંગ ઝડપાઇ
અમરેલીમાં બાઇક ચોરી કરી તરખાટ મચાવતી ગેંગના બે સભ્યોને ચોરીના કુલ 24 બાઇક મુદ્દામાલ સાથે કઈઇએ પકડી પાડયા હતા. જેની સાથે જ અમરેલી કઈઇની ટીમે…
View More અમરેલીમાંથી બાઇકચોર ગેંગ ઝડપાઇહળવદની જીવાદોરી સમાન બ્રાહ્મણી ડેમ તળિયા ઝાટક, 7 દિવસનું પાણી
હાલમાં ઉનાળાનો આંકરા તાપ તપી રહ્યો છે ત્યારે પીવાનું પાણી ભરવા માટે ગ્રામ્ય પંથકમાં લોકો પરેશાન થઈ રહ્યા છે, પાણી માટે વલખા મારી રહ્યા…
View More હળવદની જીવાદોરી સમાન બ્રાહ્મણી ડેમ તળિયા ઝાટક, 7 દિવસનું પાણીકાળઝાળ ગરમીમાં લીંબુડા લાલચોળ, મણનો ભાવ 4000!
શરબત, શેરડી, શિકંજીમાં પણ મર્યાદિત વપરાશ, ઘરવપરાશમાં ગૃહિણીઓએ ગ્રામની જગ્યાએ નંગમાં ખરીદી ચાલુ કરી! ગરમીથી બચવા લોકો લીંબુ શરબત, શેરડીનો રસ, શિકંજી સહિતની પીણાં પીતા…
View More કાળઝાળ ગરમીમાં લીંબુડા લાલચોળ, મણનો ભાવ 4000!રાજુલામાં પાણી પ્રશ્ર્ને વિશાળ રેલી આવેદન
અમરેલી જિલ્લામા ધાતરવડી ડેમ 1 માંથી પાઈન લાઇન નાખવાની કામગીરી શરૂૂ કરી રાજુલા જાફરાબાદ નગરપાલિકાને પીવાનુ પાણી આપવા માટેની મોટી સંખ્યામાં લોકો એકત્ર થય…
View More રાજુલામાં પાણી પ્રશ્ર્ને વિશાળ રેલી આવેદનજેતપુર નગરપાલિકાની વિવિધ કમિટિઓના ચેરમેનોની નિમણૂક
જેતપુર નગર પાલીકાની 17 કમીટિઓની વરણી કરવા આવેલ. ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, ટેક્ષટાઇલ એશોશિએશનના પ્રમુખ જયંતીભાઈ રામોલીયાના માર્ગદર્શન હેઠળ જેતપુર નગર પાલીકાના પ્રમુખ મેનાબેન રાજેશભાઈ ઉસદડીયાના…
View More જેતપુર નગરપાલિકાની વિવિધ કમિટિઓના ચેરમેનોની નિમણૂકવિંછીયાના સનાળા ગામે નવા ચેકડેમનું ખાતમુહૂર્ત કરતા મંત્રી કુંવરજીભાઈ
પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ વિંછીયા તાલુકાના સનાળા ગામે રૂૂ.33.76 લાખનાં ખર્ચે બનનારા નવા ચેકડેમનું ખાતમુર્હૂત કર્યું હતુ. સ્થાનિક વોંકળા ઉપર પાણીના સંગ્રહ માટે નવો…
View More વિંછીયાના સનાળા ગામે નવા ચેકડેમનું ખાતમુહૂર્ત કરતા મંત્રી કુંવરજીભાઈકેશોદ પંથકમાં સગીર પુત્રી ઉપર પિતાનું દુષ્કર્મ, ભારે ચકચારી કિસ્સો
કેશોદ ગ્રામ્ય પંથકમાં સગા બાપે સગીર વયની દીકરીની માસુમિયતનો લાભ ઉઠાવી તેના પર નજર બગાડી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવતી હોવાની ઘટના સામે આવતાં…
View More કેશોદ પંથકમાં સગીર પુત્રી ઉપર પિતાનું દુષ્કર્મ, ભારે ચકચારી કિસ્સોલોનના હપ્તા અને વ્યાજ નહીં ભરનાર નવા થોરાળાના આસામીની મિલકત જપ્ત
રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા ઘી સિક્યુરાઈઝેશન એન્ડ રીક્ધસ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સીયલ એસેટસ એન્ડ એરફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ-2002 હેઠળ શહેરના ભાવનગર રોડ પર આવેલ…
View More લોનના હપ્તા અને વ્યાજ નહીં ભરનાર નવા થોરાળાના આસામીની મિલકત જપ્ત