અમરેલી RTO ઓફિસની બાજુમાં ટ્રકની પાછળ પોલીસની બોલેરો ઘુસી જતા અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક ઉભો હતો અને પાછળથી SOG પોલીસની બોલેરો આવતા અકસ્માત…
View More અમરેલીમાં ટ્રક પાછળ પોલીસની બોલેરો ઘુસી જતાં દારૂની બોટલ નીકળતા વીડિયો વાયરલCategory: સૌરાષ્ટ્ર
તણાવની સ્થિતિ હળવી થતાં શિવરાજપુર બીચ સહેલાણીઓથી ઉભરાયો
ઉનાળુ વેકેશન માણવા લોકો નીકળતા બીચ ધમધમ્યો, હળવાશની પળો માણતા પ્રવાસીઓ, ઉદ્યોગને પણ ઓક્સિજન મળતા રાહત હાલમાં ચાલી રહેલા ઉનાળું વેકેશનમાં ઓપરેશન સીન્દુરના દિવસોમાં સમગ્ર…
View More તણાવની સ્થિતિ હળવી થતાં શિવરાજપુર બીચ સહેલાણીઓથી ઉભરાયોદ્વારકામાં ઝડપાયેલી નશાકારક હેન્ડ સેનીટાઈઝરની બોટલોના પ્રકરણમાં સાત શખ્સો સામે કાર્યવાહી
– નશાના કારોબાર સાથે સતત સંકળાયેલા વ્હાઇટ કોલર બુટલેગર ઉપર કાયદાકીય સકંજો: ત્રણની અટકાયત – – એલસીબી પોલીસે મુંબઈ, પોરબંદર, ભાવનગર સહિતના શખ્સો સામે ગુનો…
View More દ્વારકામાં ઝડપાયેલી નશાકારક હેન્ડ સેનીટાઈઝરની બોટલોના પ્રકરણમાં સાત શખ્સો સામે કાર્યવાહીરાજારામ સોસાયટીમાં ક્ષત્રિય પરિવારના એકલોતા પુત્રનો આપઘાત
શહેરના સામાકાંઠે આવેલી રાજારામ સોસાયટીમાં ક્ષત્રિય પરિવારના એકલૌતા પુત્રએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે પોલીસે આપઘાતનું કારણ…
View More રાજારામ સોસાયટીમાં ક્ષત્રિય પરિવારના એકલોતા પુત્રનો આપઘાતઅઢી મહિનામાં ચાર ચીલઝડપ કરનાર ત્રિપુટી ઝડપાઈ
શોખ ખાતર ચીલઝડપ કરનાર કુખ્યાત શખ્સે બે મિત્રોની મદદથથી ગુનાને અંજામ આપ્યા શહેરમાં છેલ્લા અઢી મહિનામાં અલગ અલગ ચાર સ્થળોએ થયેલી ચીલ ઝડપનો ભેદ…
View More અઢી મહિનામાં ચાર ચીલઝડપ કરનાર ત્રિપુટી ઝડપાઈપ્રેક્ટિસ કામ આવી: રસ્તા ઉપર ઢળી પડેલા સ્કૂટર ચાલકને CPR આપી પોલીસે જીવ બચાવ્યો
કોરોના કાળ વખતે આકસ્મીક એટેકના બનાવમાં લોકોના જીવ બચાવવા માટે રાજ્યભરની પોલીસને તંત્ર દ્વારા સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી. ત્યારે આ પ્રેકટીસ કામ આવી હોય…
View More પ્રેક્ટિસ કામ આવી: રસ્તા ઉપર ઢળી પડેલા સ્કૂટર ચાલકને CPR આપી પોલીસે જીવ બચાવ્યોએઈમ્સ હોસ્પિટલ અને હિરાસર એરપોર્ટ પ્રશ્ર્ને સાંસદ માંડવિયા મૌન: કોંગ્રેસનો ટોણો
રાજકોટ મુલાકાત બાદ પણ યોગ્ય નિરાકરણ નહીં લાવ્યાના કોંગ્રેસના આક્ષેપ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ…
View More એઈમ્સ હોસ્પિટલ અને હિરાસર એરપોર્ટ પ્રશ્ર્ને સાંસદ માંડવિયા મૌન: કોંગ્રેસનો ટોણોરાહુલ ગાંધીને દલિતોને મળતા અટકાવાતા રાજકોટમાં વિરોધ
તાજેતરમાં બિહારમાં જ્યારે રાહુલ ગાંધી દલિત વિધાર્થીઓના દુ:ખમાં સહભાગી થવા જઈ રહ્યા હોય ત્યારે બીજેપી જેડીયુ અને આરએસએસ ની સરકાર દ્વારા રાહુલ ગાંધીજીને વિદ્યાર્થીઓના…
View More રાહુલ ગાંધીને દલિતોને મળતા અટકાવાતા રાજકોટમાં વિરોધમનપાનું 57 દુકાનોમાં ચેકીંગ, ફક્ત અઢી કિલો પ્લાસ્ટિક મળ્યું
મનપાના સોલીડવેસ્ટ વિભાગ દ્વારાપ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી વિરુદ્ધ ચેકીંગ કામગીરી હાથ ધરી હતી. જેમાં 57 સ્થળોએ ચકાસણી કરતા ફક્ત અઢી કિલો પ્લાસ્ટિક હાથ લાગ્યું હતું.…
View More મનપાનું 57 દુકાનોમાં ચેકીંગ, ફક્ત અઢી કિલો પ્લાસ્ટિક મળ્યુંસેન્ટ્રલ જેલના બે કેદીએ કાચ અને ખીલ્લી ખાઈ લીધી
રાજકોટ સેન્ટ્રલ જેલમાં અવાર-નવાર કેદીઓ સાબુ, ખીલી અને કાચ ખાઇ લેતાં હોવાના અથવા ઘણીવાર મચ્છર ભગાડવાની ટયુબ ખાઇ જતાં હોય છે. દરમિયાન બે કેદીએ કાચ…
View More સેન્ટ્રલ જેલના બે કેદીએ કાચ અને ખીલ્લી ખાઈ લીધી