શહેરમા રૈયાધાર વિસ્તારમા રાણીમા રૂડીમા ચોકમા રહેતા આધેડ રામાપીર ચોકડી પાસેથી બાઇક લઇને પસાર થઇ રહયા હતા ત્યારે લાયનબોયને સ્કુટર જોઇને ચલાવવાનુ કહેતા આધેડ…
View More લાઇનબોય સાથે ઝઘડો થયાની અરજીના આધારે પોલીસે આધેડને માર માર્યાનો આક્ષેપCategory: સૌરાષ્ટ્ર
નારાયણનગરમાં દુકાન પાસેથી કાર હટાવવાનું કહેતા વેપારી દંપતી ઉપર અજાણ્યા શખ્સનો હુમલો
બોલાચાલીનો ખાર રાખી હુમલાખોર દુકાન પાસે શ્ર્વાનને સંડાસ કરાવવા આવતો’તો શહેરમા સહકાર મેઇન રોડ ફરસાણનાં વેપારીએ દુકાન પાસેથી કાર હટાવવાનુ કહયા બાદ અજાણ્યો શખ્સ દરરોજ…
View More નારાયણનગરમાં દુકાન પાસેથી કાર હટાવવાનું કહેતા વેપારી દંપતી ઉપર અજાણ્યા શખ્સનો હુમલોઆજી ડેમ બગીચામાં ઝેર પી આપઘાતનો પ્રયાસ કરનાર વોકહાર્ટના કર્મીનું સારવારમાં મોત
શહેરના મવડી વિસ્તારમાં રહેતા અને વોકહાર્ટ હોસ્પિટલના કર્મચારીએ અગમ્ય કારણસર આજીડેમ બગીચામાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો…
View More આજી ડેમ બગીચામાં ઝેર પી આપઘાતનો પ્રયાસ કરનાર વોકહાર્ટના કર્મીનું સારવારમાં મોતરામવન પાસે બે મિત્રોના બાઇક સામસામે અથડાતા યુવકનું મોત
શહેરમાં આજી ડેમ નજીક રામવન પાસે રહેતા બંને મિત્રના બાઈક સામસામમાં અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક મિત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય મિત્રને…
View More રામવન પાસે બે મિત્રોના બાઇક સામસામે અથડાતા યુવકનું મોતપારડીમાં કારખાનેદારને રૂમમાં પૂરી તસ્કરોનો બે લાખનો હાથફેરો
બારીના કાચ તોડી ઘુસી કબાટનો લોક તોડી ચોરી કરી નાસી છૂટ્યા CCTV ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ: શાપર પોલીસે તપાસ શરૂ કરી રાજકોટના શાપર વેરાવળ…
View More પારડીમાં કારખાનેદારને રૂમમાં પૂરી તસ્કરોનો બે લાખનો હાથફેરોરાજકોટ આવતો 1.04 કરોડનો દારૂ પકડાયો
નવસારી રૂરલ પોલીસે અષ્ટગામ હાઈવે પરથી ક્ધટેઈનર સાથે રાજસ્થાનીને પકડી લીધી ઉદયપુર અને અજમેરના બે શખ્સોનું નામ ખુલ્યું: દારૂની 8748 બોટલ જપ્ત નવસારી નજીક ને.હા.નં.48…
View More રાજકોટ આવતો 1.04 કરોડનો દારૂ પકડાયોમિત્રને રૂપિયા અપાવવાનું યુવકને ભારે પડયું; હાથ ઉછીના રૂપિયાની ઉઘરાણીમાં હુમલો
શહેરમા બજરંગવાડીમા રહેતો યુવાન ત્રીકોણબાગ પાસે હતો ત્યારે મિત્રને અપાવેલા રૂપીયાની ઉઘરાણી કરી ચાર શખ્સોએ માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યો…
View More મિત્રને રૂપિયા અપાવવાનું યુવકને ભારે પડયું; હાથ ઉછીના રૂપિયાની ઉઘરાણીમાં હુમલોનવાગામના બૂટલેગરના ઘરમાંથી 2.50 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો
શહેરનાં નવાગામ આણંદપરમા બુટલેગરનાં ઘરે દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીને આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી ર.પ0 લાખનાં દારૂ-બીયર ભરેલી કાર સાથે એકની ધરપકડ…
View More નવાગામના બૂટલેગરના ઘરમાંથી 2.50 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયોભાઈએ વાડીએ જવા મુદ્દે ઠપકો આપતા બહેનનો આપઘાતનો પ્રયાસ
ચોટીલા તાલુકાના ભીમગઢ ગામે મોટાભાઈ વાડીએ જવા મુદ્દે આપેલા ઠપકાથી માઠું લાગી આવતા બહેને ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરાને બેશુદ્ધ હાલતમાં સારવાર…
View More ભાઈએ વાડીએ જવા મુદ્દે ઠપકો આપતા બહેનનો આપઘાતનો પ્રયાસબેડી ચોકડી પાસે આવાસ યોજનામાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ પકડાયા
બેડી ચોકડી પાસે 50 વારીયા ઈન્દિરા ગાંધી આવાસ યોજના ક્વાર્ટર જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોને…
View More બેડી ચોકડી પાસે આવાસ યોજનામાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ પકડાયા