ગોંડલના અનિડા અને કોલીથડ વચ્ચે બાઈક ટ્રેક્ટરની ટોલી પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા શ્રમિક યુવકનું મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ…
View More ગોંડલના અનિડા પાસે ટ્રેકટર પાછળ બાઈક ઘૂસી જતાં ચાલકનું મોતCategory: સૌરાષ્ટ્ર
શિક્ષકને ડીજીટલ એરેસ્ટ કરી 20 લાખ પડાવવાના કેસમાં આરોપી જામીન મુક્ત
ડીજીટલ એરેસ્ટ કરીને 20 લાખ રૂૂપિયા પડાવી લેવાના સાયબર ફ્રોડના ફરિયાદીની ફરિયાદમાં જણાવ્યા મુજબ ગુનાની હકીકત એવી કે ગત તા.03/03/2025 ના રોજથી તા.07/03/2025 દરમ્યાન…
View More શિક્ષકને ડીજીટલ એરેસ્ટ કરી 20 લાખ પડાવવાના કેસમાં આરોપી જામીન મુક્તઅંજારના વરસામેડીની સીમમાંથી રબ્બર પાઉડરની આડમાં 18.08 લાખનો દારૂ પકડાયો
પૂર્વ કચ્છ એલ.સી.બી. પોલીસે રાજસ્થાનથી આઈસર ટ્રકમાં રબ્બર પાઉડરની બોરીની આડમાં આવેલો અંગ્રેજી પ્રકારનો દારૂૂ અંજાર તાલુકાના વરસામેડી સીમમાંથી પકડી પાડયો હતો. આ કાર્યવાહીમાં રૂૂા.…
View More અંજારના વરસામેડીની સીમમાંથી રબ્બર પાઉડરની આડમાં 18.08 લાખનો દારૂ પકડાયોચોટીલાના મનરેગા કૌભાંડમાં દોઢ વર્ષ બાદ 12ની ધરપકડ, 8 હજુ ફરાર
2023માં ગુનો નોંધાયા બાદ અંતે પોલીસે આળસ મરડી, તટસ્થ તપાસ થાય તો જિલ્લા સુધી રેલો પહોંચવાની શકયતા ચોટીલા તાલુકાનાં પીપરાળી ગામે 2018/19થી 2022…
View More ચોટીલાના મનરેગા કૌભાંડમાં દોઢ વર્ષ બાદ 12ની ધરપકડ, 8 હજુ ફરારકાલાવડના નગરસેવક ઉપર બનેવી દ્વારા છરીથી હુમલો
કાલાવડ માં રહેતા ભાજપના નગરસેવક સદ્દામભાઈ ગફારભાઈ બારાડી નામના 33 વર્ષના મેમણ વેપારી યુવાને પોતાના ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવા અંગે તેમજ…
View More કાલાવડના નગરસેવક ઉપર બનેવી દ્વારા છરીથી હુમલોગોંડલની સિવિલ હોસ્પિટલમાં યુવાનનું દંગલ, માથામાં જાતે ઈંટ ફટકારી લોહી કાઢ્યું
હાદસો કા શહેર ગણાતાં ગોંડલ માં ક્યારે શું ઘટનાં બને એ કહેવું મુશ્કેલ છે.અહીની સિવિલ હોસ્પિટલ પણ હાદસા થી બાકાત નથી.અહીની સિવિલ હોસ્પિટલ માં સવારે…
View More ગોંડલની સિવિલ હોસ્પિટલમાં યુવાનનું દંગલ, માથામાં જાતે ઈંટ ફટકારી લોહી કાઢ્યુંમિનરલ વોટરની આડમાં દમણથી દ્વારકા લઇ જવાતો 39 લાખનો દારૂ ઝડપાયો
ધંધુકા-લીંબડી પાસેથી પોલીસે દારૂ-બિયરનો જથ્થો પકડી પાડ્યો મિનરલ વોટરની આડમાં રૂૂા.39.39 લાખનો દારૂૂ-બિયરનો જથ્થો છૂપાવી દમણથી દ્વારકા જતાં ટ્રકને ધંધુકા પોલીસે લીંમડી ત્રણ રસ્તા પાસેથી…
View More મિનરલ વોટરની આડમાં દમણથી દ્વારકા લઇ જવાતો 39 લાખનો દારૂ ઝડપાયોરાજકોટ ડેરી દ્વારા ચોથી વખત દૂધના ખરીદ ભાવમાં રૂપિયા 10નો વધારો
રાજકોટ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમા ફરી વખત રૂ. 10 નો વધારો કરવામા આવ્યો છે. છેલ્લા દોઢ માસમા આ ચોથી વખત ભાવ વધારો દૂધ ઉત્પાદકોને…
View More રાજકોટ ડેરી દ્વારા ચોથી વખત દૂધના ખરીદ ભાવમાં રૂપિયા 10નો વધારોરાજકોટ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકના વારસદારને 10 લાખના અકસ્માત વિમાના ચેકનું વિતરણ
સોરાષ્ટ્રમાં દૂધ ઉત્પાદન અને દૂધની પ્રક્રિયા દ્રારા વિવિધ ચીજ વસ્તુઓનું સહકારી ધોરણે ઉત્પાદન કરી રાજકોટ ડેરી નમુનેદાર કામગીરી કરી રહી છે આ ડેરી સાથે જોડાયેલ…
View More રાજકોટ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકના વારસદારને 10 લાખના અકસ્માત વિમાના ચેકનું વિતરણઅફીણના બંધાણીઓને લાઇસન્સ માટે સરકાર સામે મોરચો માંડવા હાકલ
ભાજપના જ ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણે અફીણના લાયસન્સ મુદ્દે વિવાદીત નિવેદન આપ્યું હતું. અફીણના બંધાણીઓને સરકાર સામે મોરચો માંડવા શામજી ચૌહાણે હાંકલ કરી હતી. તેમણે…
View More અફીણના બંધાણીઓને લાઇસન્સ માટે સરકાર સામે મોરચો માંડવા હાકલ