અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા હિંડોરણા નજીક ડાયપર નું એક કારખાનું આવેલ છે અહીં વેસ્ટ રૂૂ એ ડાયપરનો જથો હતો અહીં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા…
View More રાજુલાના હિંડોરાણા નજીક ડાયપરની કંપનીમાં શોર્ટ સર્કિટથી વિકરાળ આગCategory: સૌરાષ્ટ્ર
જૂનાગઢમાં બાઇક ચોરી કરનાર ટોળકીનો એક સાગરિત ઝડપાયો
જૂનાગઢ બી ડીવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી કરનાર ઇસમને ચોરેલ મોટર સાઇકલ સાથે પકડી પાડી વણઉકેલ ગુન્હાનો ભૈદ ઉકેલી ચોર ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી…
View More જૂનાગઢમાં બાઇક ચોરી કરનાર ટોળકીનો એક સાગરિત ઝડપાયોમૂળી નજીક ટ્રેકટરે બાઇકને ઉલાળતાં માતા-પુત્રનાં મોત
ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામના માતા-પુત્ર બાઇક લઇને તા. 9-6-2025ને સોમવારે સવારે થાન લૌકિકે જતા હતા. ત્યારે મૂળી તાલુકાના જેપર ગામના પાટીયા પાસે પૂરપાટ આવતા ટ્રેક્ટરના…
View More મૂળી નજીક ટ્રેકટરે બાઇકને ઉલાળતાં માતા-પુત્રનાં મોતજુનાગઢના કડિયાવાડમાંથી દારૂના જથ્થા સાથે બૂટલેગરની ધરપકડ
93 દારૂની બોટલ જપ્ત, 26 હજારનો મુદ્દામાલ જપ્ત: એક શખ્સ ફરાર જૂનાગઢ રેન્જના ડીઆઈજી તથા પોલીસ અધિક્ષક એ દારૂૂ જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા અને…
View More જુનાગઢના કડિયાવાડમાંથી દારૂના જથ્થા સાથે બૂટલેગરની ધરપકડઅમરેલીના વાંકિયા ગામે વધુ એક યુવાન પર દીપડાનો હુમલો
અમરેલી તાલુકાના વાંકીયા ગામમાં દીપડાની વધતી અવરજવરે ગંભીર સ્થિતિ સર્જી છે. આજે વહેલી સવારે મુકેશભાઈ નાનુભાઈ કુકવાવા (ઉ.વ.35) ઘરની પાછળ શૌચાલય તરફ જતા હતા ત્યારે…
View More અમરેલીના વાંકિયા ગામે વધુ એક યુવાન પર દીપડાનો હુમલોસોમનાથમાં વેકેશનનાં બે માસમાં 15 લાખથી વધુ ભાવિકોએ શિશ નમાવ્યું
સોમનાથ મહાદેવ મંદિરે ઉનાળુ વેકેશન દરમિયાન શ્રધ્ધાળુઓ અને પર્યટકોની ભારે ભીડ રહી છે. બે માસમાં સોમનાથમાં 15 લાખ 29 હજાર જેટલા શ્રધ્ધાળુઓએ મહાદેવને શીશ નમાવી…
View More સોમનાથમાં વેકેશનનાં બે માસમાં 15 લાખથી વધુ ભાવિકોએ શિશ નમાવ્યુંજૂનાગઢ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટણીકાર્ડ સહીત 14 માન્ય પુરાવા સાથે મતદાન કરી શકાશે
સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની સામાન્ય/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીનું તારીખ 22/06/2025 ના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણીમાં મતદાન સમયે મતદારે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ…
View More જૂનાગઢ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટણીકાર્ડ સહીત 14 માન્ય પુરાવા સાથે મતદાન કરી શકાશેવાંકાનેરની ચંદ્રપુર, ગારિયા અને ધરમનગર ગ્રામ પંચાયતો સમરસ
વાંકાનેર તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા હાલ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં તાલુકાના 19 ગામોના સરપંચની ચૂંટણી તથા પેટા ચૂંટણી થઈ રહી છે, આજે ગ્રામ…
View More વાંકાનેરની ચંદ્રપુર, ગારિયા અને ધરમનગર ગ્રામ પંચાયતો સમરસકાળમુખો હાર્ટએટેક વધુ 6 લોકોને ભરખી ગયો
પ્રાદેશિક નગરનિયામક કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર, મારવાડી કોલેજના ડ્રાઈવર, નાગરિક બેંકના ચીફ મેનેજર અને રિક્ષાચાલક સહિતના છ લોકોના મોત રાજકોટમાં હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય…
View More કાળમુખો હાર્ટએટેક વધુ 6 લોકોને ભરખી ગયોસ્વામિનારાયણ ભગવાનના વાઘા બનાવવા આપેલું 6 કિલો ચાંદી કારીગર ઓળવી ગયો
પેલેસ રોડ પરના સોની વેપારીની ફરિયાદ પરથી ગુંદાવાડીના શખ્સ સામે ગુનો શહેરના પેલેસ રોડ પર સોનીની દુકાન ધરાવતાં વેપારીએ સ્વામીનારાયણ ભગવાનના વાઘા બનાવવા માટે તેના…
View More સ્વામિનારાયણ ભગવાનના વાઘા બનાવવા આપેલું 6 કિલો ચાંદી કારીગર ઓળવી ગયો