શહેરમાં બનેલા ફાયરીંગના બનાવ બાદ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ગેરકાયદેસર હથિયાર રાખતા ગુનેગારો સામે કાર્યવાહી કરવા કડક સૂચના આપવામાં આવી હોય આ આદેશોને…
View More ‘વેપન કાર્ટેલ’ ત્રણ પિસ્તોલ સાથે ત્રિપુટીની ધરપકડCategory: સૌરાષ્ટ્ર
કોટેચા ચોકમાં મધરાત્રે બે કોલેજીયન મિત્રો ઉપર ખૂની હુમલો
બાઈક ઓવર ટેક કરવા મુદ્દે થયેલા ઝઘડાના સમાધાનમાં વચ્ચે પડેલા શખ્સને મુકવા જતી વખતે ત્રિપુટી છરી વડે તુટી પડી; બેની ધરપકડ રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ સતત…
View More કોટેચા ચોકમાં મધરાત્રે બે કોલેજીયન મિત્રો ઉપર ખૂની હુમલોમાતા-પિતાએ કામ બાબતે ઠપકો આપતા ધો.8ની છાત્રાનો એસીડ પી આપઘાત
શહેરની ભાગોળે ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલા શિવનગરમાં માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપતા ધો.8ની છાત્રાએ એસીડ પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી…
View More માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપતા ધો.8ની છાત્રાનો એસીડ પી આપઘાતમંજૂરી મળી હોવા છતાં ધરણા શરૂ થાય તે પહેલા લોક સંસદ મંચના કાર્યકરોની અટકાયત
આંદોલનકારીઓને નિવાસ સ્થાનો, ધંધા સ્થળે, રસ્તા અને ધરણા સ્થળેથી ડિટેઇન કરાયા લોકસંસદ વિચાર મંચ રાજકોટની યાદી મુજબ દિલ્હીના જંતર મંતર વિસ્તારમાં જાણીતા વૈજ્ઞાનિક અને પર્યાવરણ…
View More મંજૂરી મળી હોવા છતાં ધરણા શરૂ થાય તે પહેલા લોક સંસદ મંચના કાર્યકરોની અટકાયતમનપા દ્વારા સિકયુટીરી વિના 2148 શેરી ફેરિયાઓને લોન
યોજનાના લાભથી વંચિત ફેરી પ્રકારના વ્યવસાયકારોને લાભ આપવા મનપાના પદાકિારીઓનો અનુરોધ ભારત સરકાર દ્વારા COVID-19 થી અસરગ્રસ્ત “શેરી ફેરિયાઓ માટે PM SVANidhi (PM Street Vendors…
View More મનપા દ્વારા સિકયુટીરી વિના 2148 શેરી ફેરિયાઓને લોનરાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓનો આરંભ: સ્ટોલ માટે ફોર્મ વિતરણ શરૂ
સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને લોકઉત્સવનું પ્રતિક સમાન જન્માષ્ટમીનો મહામેળો આ વર્ષે રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ ગ્રાઉન્ડ પર ધામધૂમથી યોજાવા જઈ રહ્યો છે. આગામી 2 થી 6 સપ્ટેમ્બર…
View More રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓનો આરંભ: સ્ટોલ માટે ફોર્મ વિતરણ શરૂરાજકોટમાંથી પકડાયેલ રૂા.2 કરોડના નશીલા પદાર્થોનો નાશ કરાયો
શહેરમાં નાર્કોટીકસના 32 ગુનામાં કબજે લીધેલ ગાંજો, એમડી, બ્રાઉન સુગર અને કફ શીરપનો કચ્છ ખાતે અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો રાજકોટ શહેરમાં નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી,…
View More રાજકોટમાંથી પકડાયેલ રૂા.2 કરોડના નશીલા પદાર્થોનો નાશ કરાયોવાયરલ રોગચાળા વચ્ચે ટાઇફોઇડના ત્રણ કેસ, એક કિશોરનો ભોગ લીધો
રાજકોટ શહેરમાં મચ્છર અને પાણી જન્ય રોગચાળાનાં કારણે તાવ, શરદી-ઉધરસ, ઝાડા ઉલટી જેવા કેસો સતત નોંધાઇ રહ્યા છે. જયારે શહેરના ભગવતીપરામાં રહેતા એક કિશોરનો તાવની…
View More વાયરલ રોગચાળા વચ્ચે ટાઇફોઇડના ત્રણ કેસ, એક કિશોરનો ભોગ લીધોડિમોલિશન ભ્રષ્ટાચારમાં ‘સિટ’નો રિપોર્ટ જાહેર કરો: કોંગ્રેસ
રાજકોટ શહેરમાં ચોમાસાની શરૂૂઆત થતાં જ મહાનગરપાલિકાની કામગીરીની વાસ્તવિકતા સામે આવી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પીવાનું પાણી લોકોના ઘરે પહોંચી રહ્યું…
View More ડિમોલિશન ભ્રષ્ટાચારમાં ‘સિટ’નો રિપોર્ટ જાહેર કરો: કોંગ્રેસલેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા 46માંથી 3 કેસમાં FIRના આદેશ
શનિવારના રોજ રાજકોટ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ’લેન્ડ ગ્રેબિંગ કમિટી’ની એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કુલ 46 જેટલા કેસો અને અરજીઓ અંગે ઝીણવટભરી સમીક્ષા કરી…
View More લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા 46માંથી 3 કેસમાં FIRના આદેશ