મોરબી, હળવદ અને ધાંગધ્રા વિસ્તારોમાં મોટરસાયકલની ચોરીને અંજામ આપનારા રીઢા ચોરને પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે આરોપી પાસેથી ત્રણ મોટરસાયકલ કબજે કર્યા છે. હળવદ, ધાંગધ્રા…
View More હળવદ-ધ્રાંગધ્રામાં તસ્કરી કરતો શખ્સ ચોરાઉ બાઇક સાથે ઝડપાયોCategory: સૌરાષ્ટ્ર
જાંબુડા નજીક પીજીવીસીએલની લાઈનમાં તાર બદલાવવાનું કામ કરતા શ્રમિકને વીજ આંચકો લાગતા મૃત્યુ
જામનગર- રાજકોટ રોડ પર જાંબુડા પાટીયા પાસે વીજતંત્રની લાઈન ઉપર ચડીને વીજ વાયર બદલવા ગયેલા પર પ્રાંતિય યુવાનને એકાએક વિજ આંચકો લાગ્યો હતો, અને અપમૃત્યુ…
View More જાંબુડા નજીક પીજીવીસીએલની લાઈનમાં તાર બદલાવવાનું કામ કરતા શ્રમિકને વીજ આંચકો લાગતા મૃત્યુપત્નીના અવસાન બાદ વ્યથિત રહેતા મીઠાઈના વેપારીએ જિંદગીને અલવિદા કહ્યું
જામનગર ની અતિ પ્રખ્યાત સેન્ટ્રલ બેન્ક રોડ પર આવેલી એચ. જે. વ્યાસ મીઠાઈવાલા ના સંચાલક જયંતભાઈ હીરાલાલભાઈ વ્યાસ (85 વર્ષ) એ પોતાની સર્વિસ રિવોલ્વર માંથી…
View More પત્નીના અવસાન બાદ વ્યથિત રહેતા મીઠાઈના વેપારીએ જિંદગીને અલવિદા કહ્યુંખીજડિયા પક્ષી અભયારણમાં કર્મચારીઓ પર હુમલો પ્રકરણમાં ત્રણેય આરોપીે જેલ હવાલે
જામનગર નજીક ખીજડીયા પક્ષી અભ્યારણમાં માલ ઢોર ચરાવવાના પ્રશ્ને બબાલ થયા પછી વન ખાતા ના ચાર કર્મચારીઓ પર હીચકારો હુમલો કરવાના પ્રકરણમાં પકડાયેલા ત્રણેય આરોપીઓને…
View More ખીજડિયા પક્ષી અભયારણમાં કર્મચારીઓ પર હુમલો પ્રકરણમાં ત્રણેય આરોપીે જેલ હવાલેગંભીરા બ્રિજ દુર્ઘટના: પાટાપીંડી સાથે કોંગ્રેસનો વિરોધ
વડોદરા ની મહીસાગરની બ્રિજ ની દુર્ઘટના ના પડઘા જામનગરમાં પણ પડ્યા છે. જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે લાલ બંગલા સર્કલમાં નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કરાયું…
View More ગંભીરા બ્રિજ દુર્ઘટના: પાટાપીંડી સાથે કોંગ્રેસનો વિરોધખોટી PIL કરનાર 7 અરજદારોને 1.40 કરોડનો દંડ
વેરાવળના અરજદારોએ વિનાયક ડેવલોપર્સ સામે જાહેર હિતની અરજી કરી હતી, હાઈકોર્ટનું આકરુ વલણ વર્ષ 2022માં ગીર-સોમનાથના વેરાવળના 7 અરજદારો દ્વારા વિનાયક ડેવલોપર્સના ગેરકાનૂની બાંધકામ સામે…
View More ખોટી PIL કરનાર 7 અરજદારોને 1.40 કરોડનો દંડધ્રોલના સોયલ ટોલનાકા પાસે બે શખ્સ વિદેશી દારૂ-બિયર ભરેલી કાર સાથે પકડાયા
292 બોટલ, 24 ટીન અને બે કાર સહિત 12.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર સોયલ ટોલનાકા પાસેથી એલસીબી ની ટુકડીએ વોચ…
View More ધ્રોલના સોયલ ટોલનાકા પાસે બે શખ્સ વિદેશી દારૂ-બિયર ભરેલી કાર સાથે પકડાયાહળવદમાં કડક વીજ ચેકિંગ 22 લાખની ચોરી પકડાઇ
હળવદ શહેરમાં પીજીવીસીએલ ટીમે વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી જેમાં શહેરમાં 193 વીજ કનેકશન ચેક કરવા આવ્યા હતા તેમાંથી 37 વીજ કનેકશન માં ગેરરીતિ…
View More હળવદમાં કડક વીજ ચેકિંગ 22 લાખની ચોરી પકડાઇકોડીનારના શેઢાયા ગામે જંગલી ભૂંડનો આતંક, શેરડીના પાકનો સોથ વાળી દીધો
કોડીનાર તાલુકાના શેઢાયા ગામના શેરડી પકવતા ખેડૂતો જંગલી ડુક્કરના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાત્રિના સમયે ખેતરોમાં ઘૂસીને જંગલી ભૂંડોના ટોળાં શેરડીના ઊભા પાકનો સોથ…
View More કોડીનારના શેઢાયા ગામે જંગલી ભૂંડનો આતંક, શેરડીના પાકનો સોથ વાળી દીધોમોરબી કલેકટરમાં લોકોને ભરોસો નથી, મહિલાઓનો ચક્કાજામ સાથે વિરોધ
રવાપર વિસ્તારમાં ધારાસભ્યને બોલાવવાની હઠ્ઠ સાથે રસ્તો બંધ કર્યો મોરબી જીલ્લા કલેકટરે પત્રકાર પરિષદ સંબોધી નાગરિકોને ખાતરી આપી હતી અને મહાનગરપાલિકા તંત્રએ અધિકારીઓની યાદી જાહેર…
View More મોરબી કલેકટરમાં લોકોને ભરોસો નથી, મહિલાઓનો ચક્કાજામ સાથે વિરોધ