જીલ્લા કલેકટર એન.વી. ઉપાઘ્યાય ની સુચના તથા જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા તથા ઉના તાલુકામાં અલગ – અલગ…
View More સોમનાથ જિલ્લામાંથી પુરવઠા તંત્રના દરોડામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયોCategory: સૌરાષ્ટ્ર
જામનગરની નયારા રિફાઇનરી પર યુરોપિયન યુનિયનનો પ્રતિબંધ
યુક્રેન સાથેનું યુધ્ધ અટકાવવા રશિયન કંપનીની ભાગીદારીવાળી રિફાઇનરીને નિશાન બનાવાઇ, ભારતનો સખત વિરોધ રશિયા અને યુક્રેન યુધ્ધ અટકાવવા માટે યુરોપિયન સંઘ દ્વારા રશિયા ઉપર આર્થિક…
View More જામનગરની નયારા રિફાઇનરી પર યુરોપિયન યુનિયનનો પ્રતિબંધઘંટેશ્ર્વર વિસ્તારમાં 4 દિ’થી પાણી બંધ, દેકારો
વોટરવર્કસની 600 ડાયામીટરની મુખ્ય લાઇન બબ્બે વખત તૂટતા તંત્ર ઘાંઘુ થયું, આજે સાંજથી વિતરણ વ્યવસ્થા રાબેતામુજબ થવાની સંભાવના શહેરમાં મહાનગરપાલિકાએ વર્ષો પહેલા નાખેલી પીવાના પાણીની…
View More ઘંટેશ્ર્વર વિસ્તારમાં 4 દિ’થી પાણી બંધ, દેકારોરાજકોટના શખ્સે ગાંધીનગરમાં કાર અડફેટે વૃદ્ધનો ભોગ લીધો
બેસ્ટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સચાલકનો પુત્ર નશામાં BMW ચલાવતો હોવાની શંકા રાજકોટમાં યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક નજીક આવેલા બેસ્ટ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક દીપકભાઈ…
View More રાજકોટના શખ્સે ગાંધીનગરમાં કાર અડફેટે વૃદ્ધનો ભોગ લીધોફૂડ એન્ડ ડ્રગ વિભાગે લીધેલા સાત નમૂના ફેલ, 7 પેઢીને 6.60 લાખનો દંડ ફટકારાયો
રાજકોટના ફૂડ એન્ડ ડ્રગ વિભાગદ્વારા અગાઉ વિવિધ સ્થળોએથી લેવાયેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થતાં આ અંગેના કેસો એડિશનલ કલેક્ટર આલોક ગૌતમ સમક્ષ ચાલી ગયા…
View More ફૂડ એન્ડ ડ્રગ વિભાગે લીધેલા સાત નમૂના ફેલ, 7 પેઢીને 6.60 લાખનો દંડ ફટકારાયોસોમનાથ-જેતપુર હાઈ-વેની બિસ્માર હાલત, ધારાસભ્ય દ્વારા આંદોલનની ચીમકી
ભારે વરસાદ અને નબળી ગુણવત્તાના કારણે વધુ એક હાઈ-વેની હાલત બિસ્માર થઈ ગઈ છે. સોમનાથ-જેતપુર હાઈ-વે પર ખાડાઓ પડતા અને ડામર ઉખળી જતાં ધુળની ડમરીઓ…
View More સોમનાથ-જેતપુર હાઈ-વેની બિસ્માર હાલત, ધારાસભ્ય દ્વારા આંદોલનની ચીમકીબીગબજાર સર્કલ પાસે રસ્તો ઓળંગતા મહિલાને સિટી બસના ચાલકે ઉલાળ્યા
રાજકોટ શહેરમાં સીટી બસ દ્વારા અકસ્માત સર્જવાના બનાવો સામે આવી રહ્યા છે.ત્યારે આજે સવારના જામનગર રોડ તોપખાના પાસે રહેતા ઉર્મિબેન ગોરધનભાઈ રાઠોડ નામના મહિલા બિગ…
View More બીગબજાર સર્કલ પાસે રસ્તો ઓળંગતા મહિલાને સિટી બસના ચાલકે ઉલાળ્યાવૈકલ્પિક જગ્યા ફાળવો: વોર્ડ-4ના 100 પરિવારોનું મનપામાં હલ્લાબોલ
વોડં નં.4માં ટીપી-14ના સાર્વજનિક પ્લોટ અને રોડ-રસ્તામાં કપાતમાં આવતી 100 મિલકતોને નોટિસ અપાતા અસરગ્રસ્તોની મેયરને રજૂઆત શહેરના ઇસ્ટઝોન વિસ્તારમાં લાલપરી તળાવની આજુબાજુના વોર્ડ નં.4ના વિસ્તારોની…
View More વૈકલ્પિક જગ્યા ફાળવો: વોર્ડ-4ના 100 પરિવારોનું મનપામાં હલ્લાબોલમુખ્યમાર્ગો પરથી 899 રેંકડી, કેબીન, પાથરણા, બોર્ડ, બેનરો જપ્ત કરતું મનપા
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. 01/07/2025 થી 15/07/2025 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ,…
View More મુખ્યમાર્ગો પરથી 899 રેંકડી, કેબીન, પાથરણા, બોર્ડ, બેનરો જપ્ત કરતું મનપારાજકોટ-જેતપુર હાઈવેનો ટ્રાફિક નિવારવા 30થી વધુ માર્શલ મુકાયા
24 કલાક ઈમર્જન્સી કંટ્રોલ રૂમ શરૂ, ડાઈવર્ઝન માટેની ડિઝાઈન ફરીથી તૈયાર કરાઈ રોંગ સાઈડમાં વાહન નહીં ચલાવવા ચાલકોને અપીલ : ટ્રાફિક પોલીસ પણ તૈનાત કરાઈ…
View More રાજકોટ-જેતપુર હાઈવેનો ટ્રાફિક નિવારવા 30થી વધુ માર્શલ મુકાયા