રાજકોટમાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાડતી એક બેજવાબદાર ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત 150 ફૂટ રિંગ રોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલની સામે આવેલા બીઆરટીએસ રૂૂટ પર…
View More થાર ચાલકે સર્જ્યો અકસ્માતCategory: સૌરાષ્ટ્ર
હથિયાર સપ્લાયમાં ઓડિયા ગેંગના લીડર સહિત બેના નામ ખુલ્યા
સૌરાષ્ટ્ર અને રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હથિયારો ઘુસાડતા અને વેચતા નેટવર્ક સામે ક્રાઈમ બ્રાંચે લાલ આંખ કરી છે. તાજેતરમાં પીસીબી દ્વારા એમપીથી હથિયારો ખરીદી સૌરાષ્ટ્રમાં વેચવાના…
View More હથિયાર સપ્લાયમાં ઓડિયા ગેંગના લીડર સહિત બેના નામ ખુલ્યાકેશોદમાં વરસાદથી બચવા ભાગવા ગયેલો યુવાન બીજા માળેથી પટકાયો
કેશોદમાં આઠ દિવસ પૂર્વે મધરાત્રે વરસાદ શરૂ થતાં કોમ્પલેક્ષમાં સુતેલો યુવાન વરસાદથી બચવા ભાગ્યો હતો તે દરમિયાન યુવકનો પગ લપસતા કોમ્પલેક્ષના બીજા માળેથી નીચે પટકાયો…
View More કેશોદમાં વરસાદથી બચવા ભાગવા ગયેલો યુવાન બીજા માળેથી પટકાયોઉપલેટાના સોની વેપારી સાથે રૂા.4.97 લાખની છેતરપિંડી
ઉપલેટાની જાણીતી ’દેવકરણ નારણજી જ્વેલર્સ’ નામના સોની પેઢીના શો-રૂૂમમાંથી એક અજાણ્યો ભેજાબાજ શખ્સ સોનાના ઘરેણાં પસંદ કરી, “ઘરના સભ્યોને બતાવી સાંજ સુધીમાં પરત આપી જાવ…
View More ઉપલેટાના સોની વેપારી સાથે રૂા.4.97 લાખની છેતરપિંડીનોનવેજના વધુ સાત વેપારીને દંડ ફટકારાયો
વધુ નફો કમાવાની લાલચમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતા વેપારીઓ સામે રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સકંજો વધુ કડક કરવામાં આવ્યો છે.…
View More નોનવેજના વધુ સાત વેપારીને દંડ ફટકારાયોરાજકોટમાં કાલે હાઇકોર્ટ બેન્ચ સૌરાષ્ટ્ર-કચ્છના વકીલ મંડળના પ્રતિનિધિઓનું મહાસંમેલન
રાજકોટમાં હાઇકોર્ટની બેન્ચ સ્થાપવાની વર્ષો જૂની માંગણીને પુન: વેગ આપવા માટે આવતીકાલે એક અત્યંત અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત…
View More રાજકોટમાં કાલે હાઇકોર્ટ બેન્ચ સૌરાષ્ટ્ર-કચ્છના વકીલ મંડળના પ્રતિનિધિઓનું મહાસંમેલનચટણી-નમકીન-નાસ્તાની ત્રણ પેઢી સીલ, 33ને નોટિસ
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી 92 પેઢી, રેસ્ટોરન્ટ…
View More ચટણી-નમકીન-નાસ્તાની ત્રણ પેઢી સીલ, 33ને નોટિસ25 જળાશયોમાં નવા નીર; ભાદર, આજી-1માં શુકન
સૌરાષ્ટ્રમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત સાથે જ જળાશયોમાં નવા નીરની આવક શરૂ થયેલ છે અને 25 જળાશયો મલકાયા છે. ફલડસેલના આંકડા મુજબ આજે સવાર સુધીમાં…
View More 25 જળાશયોમાં નવા નીર; ભાદર, આજી-1માં શુકનચાંદીપુરાના ખતરા સામે મહાપાલિકા એલર્ટ, ડોર ટુ ડોર સરવે
રાજકોટ શહેરમાં ચાંદીપુરા વાયરસના સંભવિત સંક્રમણ અને ચોમાસા દરમિયાન ફેલાતા રોગચાળા સામે અટકાયતી પગલાના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકાના માન. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને અને માન.…
View More ચાંદીપુરાના ખતરા સામે મહાપાલિકા એલર્ટ, ડોર ટુ ડોર સરવેકોટડા સાંગાણીના સોલીયા ગામે 3 વર્ષના માસૂમ પર લાકડાનું પાટિયું માથે પડતા મોત
કોટડા સાંગાણી સોલિયા ગામે શ્રમિક પરિવારનો સાડા ત્રણ વર્ષનો બાળક લાકડાના ઘોડામાં ટીંગાતા પાટીયુ માથે પડ્યું હતું. ગંભીર રીતે ઘવાયેલા માસુમ બાળકનું સારવારમાં મોત નિપજતા…
View More કોટડા સાંગાણીના સોલીયા ગામે 3 વર્ષના માસૂમ પર લાકડાનું પાટિયું માથે પડતા મોત