સરકાર તરફથી ગરીમા એવોર્ડ નહીં મળ્યો હોવાનો અફસોસ વ્યકત કરતા કિશોરભાઇ ગોહિલ સમાજમાં મોતી શોધવા માટે ડુબકીઓ મારનારા ઘણા લોકો જોવા મળે છે પરંતુ કોઈના…
View More જળાશયોમાં ડૂબેલા 1000થી વધારે મૃતદેહો બહાર કાઢનાર ગોંડલ ફાયરના કર્મચારી નિવૃત્તCategory: સૌરાષ્ટ્ર
મોરબી પાટીદાર સભામાં સિલેકટેડ લોકોને જ આમંત્રણ
મોરબીમાં ડિસ્કો-દાંડિયા કલાસ બંધ કરાવવા પાટીદાર સમાજ દ્વારા પાટીદાર જનક્રાંતિ સભા યોજવામાં આવી હતી. ત્યારે આ સભાના આયોજકો અને સભામાં ધારાસભ્ય કાંતિલાલના ભાષણ પર અજય…
View More મોરબી પાટીદાર સભામાં સિલેકટેડ લોકોને જ આમંત્રણપાટડીમાં ઢીંચણ ડૂબ પાણીમાં નનામી કાઢવી પડી
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાડીવાસ વોર્ડ નંબર 4માં રહેતા ઠાકોર સમાજના રહીશોની સ્થિતિ…
View More પાટડીમાં ઢીંચણ ડૂબ પાણીમાં નનામી કાઢવી પડીજૂનાગઢ જિલ્લામાં દામોદર કુંડ સહિત 37 જળાશયોમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ
જૂનાગઢ જિલ્લામાં જળાશયો, નદી, તળાવ, નહેર, દરિયામાં ન્હાવા પડેલા વ્યક્તિઓના ડૂબી જવાથી મોત થવાની ઘટનાઓ અવાર નવાર બનતી હોય છે. આ બાબત અતી ગંભીર છે.…
View More જૂનાગઢ જિલ્લામાં દામોદર કુંડ સહિત 37 જળાશયોમાં પ્રવેશ ઉપર પ્રતિબંધજૂનાગઢ જિલ્લા સહકારી બેંક સામે કેશોદ તાલુકાની મંડળીઓ મેદાને
જુનાગઢ જિલ્લા સહકારી બેન્કના નિર્ણય સામે કેશોદ તાલુકાની સહકારી મંડળીઓ મેદાનમાં પડી છે અને બેન્કના મનગડત નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે. જૂનાગઢ જિલ્લાની…
View More જૂનાગઢ જિલ્લા સહકારી બેંક સામે કેશોદ તાલુકાની મંડળીઓ મેદાનેકચ્છના ધોળાવીરામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.7ની નોંધાઇ
કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત છે. ત્યારે ફરી એકવાર ધોળાવીરા નજીક ભૂકંપનો વધુ એક આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.7ની નોંધાઇ છે.…
View More કચ્છના ધોળાવીરામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.7ની નોંધાઇસંસ્કાર ઇન્ડસ્ટ્રીઝમાં શ્રમિકની પથ્થરના ઘા ઝીંકી હત્યા
મૃતકની ઓળખ મેળવવા તજવીજ, ડોગ સ્કવોડની ટીમને ડોગે એક કિમી દોડાવી રાજકોટ શહેરમા વધુ એક હત્યાની ઘટના પ્રકાશમા આવી છે. ત્રણેક દીવસ પહેલા માયાણી નગર…
View More સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝમાં શ્રમિકની પથ્થરના ઘા ઝીંકી હત્યાઆસીસ્ટન્ટ કમિશનર એસ.જે. ધડુક પાસેથી સેન્ટ્રલ ઝોન કાથરોટિયાને સોંપાયો
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર ડી. સુમેરા દ્વારા ત્રણ ઈન્ચાર્જ આસિસટન્ટ કમિશનરને ઝોનની ફાળવણી કરી દેવામાં આવી છે. અગાઉ આસી. કમિશનર એસ.જે. ધડુક પાસે સેન્ટ્રલ અને…
View More આસીસ્ટન્ટ કમિશનર એસ.જે. ધડુક પાસેથી સેન્ટ્રલ ઝોન કાથરોટિયાને સોંપાયોભરચોમાસે આજી-1માં નર્મદાનીરનું આગમન
પાણીની તંગી સર્જાય તે પહેલા ભરી દેવાશે, ન્યારીડેમને પણ ભરવાનું આયોજન રાજકોટ શહેરને પુરુ પાડતો આજી-1 ડેમ ભરચોમાસે ડૂકવા લાગ્યો છે અને આગામી તા.15ઓગષ્ટ સુધી…
View More ભરચોમાસે આજી-1માં નર્મદાનીરનું આગમનમને ઊંઘ નથી આવતી તેવું રટણ કરતા વૃદ્ધે ટીકડા ખાઇ મોતની સોડ તાણી
માલધારી સોસાયટીની ઘટના; મોભીના મોતથી પરિવાર શોક મગ્ન શહેરમા ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ માલધારી સોસાયટીમાં રહેતા વૃદ્ધે મને ઊંઘ નથી આવતી તેવા રટણ સાથે ઝેરી…
View More મને ઊંઘ નથી આવતી તેવું રટણ કરતા વૃદ્ધે ટીકડા ખાઇ મોતની સોડ તાણી