પડધરીના ભાયુના દોમડામાં મજૂરી કામે જતી મહિલા પડી જતાં સારવારનો ખર્ચ માંગી વાડી માલિક પર હુમલો

પડધરી તાલુકાના ભાયુના દોમડા ગામે મજુરી અર્થે જાતી મહિલા અકસ્માતે પડી જતાં વાડી માલિક પાસે ખર્ચના પૈસા માંગ્યા હતાં. વાડી માલીકે મજુરીના પૈસા આપી ખર્ચના…

View More પડધરીના ભાયુના દોમડામાં મજૂરી કામે જતી મહિલા પડી જતાં સારવારનો ખર્ચ માંગી વાડી માલિક પર હુમલો

હેડકવાર્ટર પાસે વૃક્ષ તૂટી પડતા રિક્ષાનો બૂકડો, કારને નુકસાન

રાજકોટમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઝરમરથી લઇને ભારે વરસાદ વરસી રહ્યો છે અને પવન પણ આવતો હોય શહેરમાં કેટલાક વિસ્તારોમાં વર્ષો જુના વૃક્ષોને ભારે અસર થઇ…

View More હેડકવાર્ટર પાસે વૃક્ષ તૂટી પડતા રિક્ષાનો બૂકડો, કારને નુકસાન

દારૂના ગુનામાં ચાર વર્ષથી ફરાર જોડિયાનો શખ્સ ઝડપાયો

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશનનાં દારૂનાં ગુનામા છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા શખસને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે મોરબીમાથી ઝડપી લઇ ક્રાઇમ બ્રાંચને સોપી દીધો…

View More દારૂના ગુનામાં ચાર વર્ષથી ફરાર જોડિયાનો શખ્સ ઝડપાયો

શાકભાજીના ભાવ બમણા, ચણા-સોયાબીન પર નિર્ભરતા વધી

ટમેટા રૂા.120, મોટાભાગની લીલોતરી 100ને આંબી, ગૃહિણીઓના બજેટને અસર: ભારે વરસાદથી શાકભાજીમાં બગાડ આવ્યો હોવાથી ભાવ ઉછળ્યા વરસાદની ઋતુમાં શાકભાજીના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે.…

View More શાકભાજીના ભાવ બમણા, ચણા-સોયાબીન પર નિર્ભરતા વધી

શહેરમાં હાર્ટએટેકથી વધુ એક પ્રૌઢાનું મોત

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલો બનાવોનુ પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક પ્રૌઢાનુ મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. ગુરુપ્રસાદ…

View More શહેરમાં હાર્ટએટેકથી વધુ એક પ્રૌઢાનું મોત

ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા ‘આપ’ના માંડવે

લાંબા સમયથી ભાજપ સામે નારાજગી બાદ ‘આપ’ના કાર્યક્રમમાં હાજર રહેતા રાજકીય નવાજૂનીના સંકેત વિસાવદર ધારાસભાની પેટા ચુંટણીના પરિણામો બાદ જુનાગઢ જિલ્લાના રાજકારણમાં મોટી ઉથલ પાથલના…

View More ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા ‘આપ’ના માંડવે

બાબરામાં દારૂની મહેફીલ માણતા ‘આપ’ના પ્રમુખને ભાજપ નેતાઓએ રંગે હાથ ઝડપ્યા

અમરેલીના બાબરામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ દારૂૂ પીતા પકડાયા હોવાની વાત સામે આવી છે, દારૂૂબંધીની વાતો કરતા આપ નેતા દારૂૂ પીતા ઝડપાતા લોકોમાં ચર્ચાનો વિષય…

View More બાબરામાં દારૂની મહેફીલ માણતા ‘આપ’ના પ્રમુખને ભાજપ નેતાઓએ રંગે હાથ ઝડપ્યા

હેલમેટ માટે તૈયાર રહેજો… શહેર પોલીસે જાગૃતિ માટે યોજી રેલી

રાજકોટમાં આગામી તા. 9 સપ્ટેમ્બરથી હેલ્મેટની અમલવારી શરૂ થનાર છે. તે પૂર્વે આજે સવારે પોલીસે હેલમેટ અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી હેલમેટ રેલીયોજવામાં આવી…

View More હેલમેટ માટે તૈયાર રહેજો… શહેર પોલીસે જાગૃતિ માટે યોજી રેલી

રાજકોટથી દીવ, ભાવનગર, ઉનાની પ્રીમિયમ  STનો પ્રારંભ

રાજકોટ એસ.ટી. બસ પોર્ટ ખાતે સાંસદ પુરુષોતમભાઈ રૂૂપાલા તેમજ ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળાએ રાજકોટ એસ.ટી. વિભાગની નવીન 7 એ.સી. પ્રીમિયમ લક્ઝરી બસને…

View More રાજકોટથી દીવ, ભાવનગર, ઉનાની પ્રીમિયમ  STનો પ્રારંભ

કહ્યામાં ન રહેતા મનપાના સેક્રેટરી રૂપારેલિયાનું પદ છીનવાયું

મનપામાં ચાલતા રાજકીય કાવાદાવાનો ભોગ બન્યા હોવાની ચર્ચા, મનપાના ઇતિહાસનો પ્રથમ બનાવ મહાનગરપાલિકામાં વર્ષોથી તટસ્થ રીતે ફરજ બજાવતા સેક્રેટરી ડો. એચ.પી. રૂપારેલીયાને તેમની પોસ્ટ ઉપરથી…

View More કહ્યામાં ન રહેતા મનપાના સેક્રેટરી રૂપારેલિયાનું પદ છીનવાયું