વવાણિયા ગામે પવનચક્કીમાંથી વાયરની ચોરી મોરબીના વિશીપરામાં રહેતા ફારૂૂકભાઈ ઈસ્માઈલભાઈ સામતાણી એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનો દીકરો ઈરફાનભાઈ ઉ.17 પોતાનું હીરો…
View More મોરબીમાં કારચાલકે બાઇકને અડફેટે લેતા સગીરનું કરૂણ મોતCategory: સૌરાષ્ટ્ર
મીઠાપુરમાં ટ્રક સાથે રિક્ષા અથડાતા રાજકોટનું દંપતી ખંડિત, મહિલાનું મોત
રાજકોટ ખાતે રહેતા દંપતી-પુત્રીઓ સાથેના પરિવારજનો તાજેતરમાં દીપોત્સવી પર્વ નિમિત્તે દ્વારકા ખાતે દર્શનાર્થે આવ્યા હતા. ત્યારે તેમની રિક્ષાની એક ટ્રક સાથે ટક્કર થતાં રિક્ષામાં જઈ…
View More મીઠાપુરમાં ટ્રક સાથે રિક્ષા અથડાતા રાજકોટનું દંપતી ખંડિત, મહિલાનું મોતખંભાળિયામાં સામાન્ય બોલાચાલીમાં યુવાનની હત્યા
ખંભાળિયામાં રહેતા 20 વર્ષીય એક યુવાન ઉપર છરી વડે હુમલો કરી અને તેનું માથું દીવાલમાં અથડાવવામાં આવતા આ યુવાનનું ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર દરમિયાન…
View More ખંભાળિયામાં સામાન્ય બોલાચાલીમાં યુવાનની હત્યાગીર અભયારણ્યમાં ટિકિટની કાળાબજારીની તપાસ દેશવ્યાપી બની, વધુ ધરપકડ થશે
ગીર સફારી બુકિંગમાં કૃત્રિમ અછત ઊભી કરવાનો મામલો : રાજ્ય બહારના 5 અભયારણ્યોના વાઉચરો તપાસ એજન્સીને મળ્યા જૂનાગઢના સાસણના સ્થિત ગીર જંગલ સફારી બુકિંગ અને…
View More ગીર અભયારણ્યમાં ટિકિટની કાળાબજારીની તપાસ દેશવ્યાપી બની, વધુ ધરપકડ થશેજાફરાબાદ ફીશરિઝ કચેરી દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઇ
જાફરાબાદ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયમક કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ બંદરોના સાગરખેડૂ ઓને દરિયો ન ખેડવા સુચના તથા હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલા…
View More જાફરાબાદ ફીશરિઝ કચેરી દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઇકાલાવડમાં પડેલા માવઠાથી કપાસ, મગફળી, ડુંગળીની જણસી ધોવાઈ
પશુનો ચારો પણ નષ્ટ થવાનો ભય હવામાન વિભાગની આગાહી મુજબ કાલાવાડ શહેર અને તાલુકામાં માવઠાનો માર પડતા ખેડૂતોની હાલત કફોડી , વહેલી સવારથી જ વાદળિયું…
View More કાલાવડમાં પડેલા માવઠાથી કપાસ, મગફળી, ડુંગળીની જણસી ધોવાઈસલાયામાં કમોસમી વરસાદ, ભારે પવન સાથે વાતાવરણમાં ઠંડક
ખેડૂતોને કમોસમી વરસાદથી ભારે નુકસાની: જણસીનો સોથ વળ્યો સલાયા તથા આજુબાજુના ગામોમાં આજે બપોરે કમોસમી વરસાદ ખાબક્યો હતો.ભારે પવન સાથે આ વરસાદ ખાબકતા વાતાવરણમાં ભારે…
View More સલાયામાં કમોસમી વરસાદ, ભારે પવન સાથે વાતાવરણમાં ઠંડકમોરબી જિલ્લાના માર્કેટ યાર્ડ ધમધમ્યા, જણસીની આવકમાં કમોસમી વરસાદ વિલન
દિવાળી પર્વ નિમિતે મોરબી જીલ્લાના મોરબી, વાંકાનેર અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં મીની વેકેશન રહ્યું હતું અને મીની વેકેશન બાદ આજથી માર્કેટિંગ યાર્ડ ધમધમતા થયા…
View More મોરબી જિલ્લાના માર્કેટ યાર્ડ ધમધમ્યા, જણસીની આવકમાં કમોસમી વરસાદ વિલનસાવરકુંડલા અને રાજુલા પંથકમાં મગફળી, ડુંગળી અને કપાસને વ્યાપક નુકસાન
નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવા મુખ્યમંત્રીને પત્ર દ્વારા ધારાસભ્ય કસવાલાની અપીલ સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને…
View More સાવરકુંડલા અને રાજુલા પંથકમાં મગફળી, ડુંગળી અને કપાસને વ્યાપક નુકસાનજામનગરમાં ખાનગી કંપનીએ ઊંચા વળતરના સપના દેખાડી કરોડો રૂપિયા ખંખેરી લીધા
જામનગર શહેરમાં ખાનગી કંપનીએ રોકાણ કરી વધુ નફો મેળવવાની લાલચ આપીને કરોડો રૂૂપિયા જામનગર શહેર જિલ્લાના અનેક રોકાણકારો પાસેથી મેળવી લીધા બાદ પાકતી મુદતે…
View More જામનગરમાં ખાનગી કંપનીએ ઊંચા વળતરના સપના દેખાડી કરોડો રૂપિયા ખંખેરી લીધા