ગંજીવાડામાં યુવાન, મેહુલનગર અને કૃષ્ણનગરમાં બે મહિલાનાં મોત શહેરમા હૃદય રોગનાં હુમલાનો ખતરો યથાવત હોય તેમ વધુ 3 લોકો ધબકારા ચુકી ગયા છે જેમા ગંજીવાડામા…
View More હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત; વધુ ત્રણ લોકો ધબકારા ચૂકી ગયાCategory: સૌરાષ્ટ્ર
SIRમાં મતદારોને પડતી હાલાકી, કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન
જરૂરી માહિતીનો અભાવ, નાગરિકો સાથે ઇકઘ નબળુ કોર્ડિનેશન અને ટેક્નિકલ ક્ષતિ સહિતના પ્રશ્ર્નો દૂર કરવા રજૂઆત રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ મંડળ દ્વારા આજરોજ જિલ્લા…
View More SIRમાં મતદારોને પડતી હાલાકી, કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનસાંજે સચેત-પરંપરાની લાઇવ કોન્સર્ટ, બોલિવૂડ મ્યુઝિકલ નાઇટ
મહાનગરપાલિકાની 52મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે આયોજન, શહેરીજનોને પધારવા આમંત્રણ રાજકોટ મહાનગરપાલિકા પોતાની સ્થાપનાની 52મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂૂપે શહેર માટે વિશેષ સાંસ્કૃતિક ભેટ તરીકે એક અનોખું…
View More સાંજે સચેત-પરંપરાની લાઇવ કોન્સર્ટ, બોલિવૂડ મ્યુઝિકલ નાઇટમોરબીમાં પેપર મીલમાં ભભૂકેલી આગ
ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો, લાખોની નુકસાનીની આશંકા મોરબીના લીલાપર રોડ પર આવેલ પેપરમિલમાં બપોરે એકાદ વાગ્યાના અરસામાં આગ લાગત મોરબી ફાયર ટીમ દોડી…
View More મોરબીમાં પેપર મીલમાં ભભૂકેલી આગસાયલાના ધાંધલપુરમાં ગૃહકલેશથી કંટાળી યુવાનનો આપઘાતનો પ્રયાસ
ચોટીલાના નાની મોલડીમાં યુવકનું બેભાન હાલતમાં મોત; ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ સાયલા તાલુકાના ધાંધલપુર ગામે રહેતાં યુવાને ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો…
View More સાયલાના ધાંધલપુરમાં ગૃહકલેશથી કંટાળી યુવાનનો આપઘાતનો પ્રયાસટંકારાના મિતાણામાં સગીરાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
ટંકારાના મીતાણા ગામે રહેતી સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. સગીરાનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી…
View More ટંકારાના મિતાણામાં સગીરાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુંકાલાવડના ખડધોરાજીમાં પેટના દુ:ખાવાથી કંટાળી એસીડ પી લેનાર પ્રૌઢાએ દમ તોડયો
મોરબીમાં દોઢ વર્ષનો માસૂમ અને ચોટીલાના જીંજુડામાં 13 વર્ષની બાળા અકસ્માતે દાઝયા કાલાવડના ખડધોરાજીમાં રહેતા પ્રૌઢાએ પેટના દુ:ખાવાથી કંટાળી એસીડ પી લીધું હતું. પ્રૌઢાનું સારવાર…
View More કાલાવડના ખડધોરાજીમાં પેટના દુ:ખાવાથી કંટાળી એસીડ પી લેનાર પ્રૌઢાએ દમ તોડયોજૂનાગઢ પોલીસે 41 ગુનામાં સંડોવાયેલા ત્રણ વોન્ટેડ આરોપીને પકડ્યા
ત્રિપુટી વિરુદ્ધ ખૂન, ખૂનની કોશિષ, લૂંટ, ચોરી, ધાડ, મારામારી તેમજ ગુજ્સીટોક જેવા ગંભીર ગુના નોંધાઇ ચૂકયા છે જુનાગઢ શહેર અને જિલ્લામાં દારૂૂ જુગારની બદીને નેસ્તનાબૂદ…
View More જૂનાગઢ પોલીસે 41 ગુનામાં સંડોવાયેલા ત્રણ વોન્ટેડ આરોપીને પકડ્યાસોમનાથના MLAનો SPને પત્ર: કહ્યું, બુટલેગરોને પકડી FIR દાખલ કરો
વેરાવળ, ભીડિયા, પાટણમાં ઘરૂૂ-જુગારના અડ્ડા ચાલતા હોવાનો આક્ષેપ સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમા દ્વારા જિલ્લા પોલીસવડાને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.જેમાં વેરાવળ – તેમજ આસપાસના…
View More સોમનાથના MLAનો SPને પત્ર: કહ્યું, બુટલેગરોને પકડી FIR દાખલ કરોકાલાવડના રાજસ્થળી ગામે દારૂની હેરાફેરી કરતી રિક્ષા ઝડપાઇ
જામનગર ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમેં ચોક્કસ બાતમીના આધારે કાલાવડના રાજસ્થળી ગામ પાસે દરોડો પાડી રીક્ષામાં દેશી દારૂૂની હેરાફેરી પકડી પાડી છે, અને એક…
View More કાલાવડના રાજસ્થળી ગામે દારૂની હેરાફેરી કરતી રિક્ષા ઝડપાઇ