જિલ્લા પ્રોજેકટ કો-ઓડીનેટર અને પ્રોગ્રામ મેનેજરે કામગીરી બિરદાવી તાજેતરમાં વેરાવળ શહેરના સોમનાથ કર્મચારી સોસાયટીમાં એક માદા શ્વાનના ગર્ભાશયમાં બચ્ચું ફસાઇ ગયું હતું. આ ઘટનાની જાણ…
View More વેરાવળમાં કરૂણા એમ્બ્યુલન્સે માદા શ્ર્વાનના ગર્ભાશયમાં ફસાયેલ બચ્ચું કાઢી આપ્યુ નવજીવનCategory: સૌરાષ્ટ્ર
દેશમાં હવે કારમાં ગૂંગળાઇને કોઇ મૃત્યુ નહીં પામે: તળાજાના ધો.7ના છાત્રએ વિકસાવી ટેકનોલોજી
12 વર્ષની ઉંમરે યાજ્ઞિક પંડ્યાના નામે પેટન્ટ ઓફિસમાં જનરેટ થયાનો રેકોર્ડ થશે ભાવનગર જિલ્લાના તળાજાના પાવઠી ખાતે સરકારી પ્રા.શાળા મા ધો.7 મા અભ્યાસ કરતા વિદ્યાર્થી…
View More દેશમાં હવે કારમાં ગૂંગળાઇને કોઇ મૃત્યુ નહીં પામે: તળાજાના ધો.7ના છાત્રએ વિકસાવી ટેકનોલોજીપ્રભાસપાટણમાં રેલવે સ્ટેશન નજીક ગટર ચેમ્બર ઉભરાતા રહિશો ત્રાહિમામ
વારંવાર પાલિકા અને સ્થાનિક કાઉન્સિલની રજૂઆત છતાં પરિણામ શૂન્ય પ્રભાસપાટણ વોર્ડ નંબર બે મા આવેલ રેલ્વે સ્ટેશન ની બાજુમાં મેમુના મસ્જીદ ની બાજુમાં નગરપાલિકા ની…
View More પ્રભાસપાટણમાં રેલવે સ્ટેશન નજીક ગટર ચેમ્બર ઉભરાતા રહિશો ત્રાહિમામહિન્દુ યુગલ ત્રણ સંતાનનો સંકલ્પ કરે તો જ લગ્ન કરાવવા જોઈએ: સ્વામી પ્રદીપ્તાનંદ
કચ્છમાં ગીતા જયંતી મહોત્સવ અવસરે સંબોધન દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ સંચાલિત આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજ અને અખિલ કચ્છ સમસ્ત હિંદુ પરિવાર દ્વારા ગીતાજયંતી મહોત્સવની શરૂૂઆત ગીતા ગ્રંથયાત્રા…
View More હિન્દુ યુગલ ત્રણ સંતાનનો સંકલ્પ કરે તો જ લગ્ન કરાવવા જોઈએ: સ્વામી પ્રદીપ્તાનંદતળાજાના ભેસવાડી ગામે ગેરકાયદે ખનન ઝડપાયું
1.25 કરોડના વાહન રેતી જપ્ત, તંત્રની મંજૂરી વગર ખનન ચાલતું હતું ભાવનગર જિલ્લાના તળાજા પંથક મા અનેક સ્થળોપર થી ગેરકાયદેસર રીતે ખનન થઈ રહ્યું છે.શેત્રુંજી…
View More તળાજાના ભેસવાડી ગામે ગેરકાયદે ખનન ઝડપાયુંદ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્વિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ પર…
View More દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધજિલ્લા પંચાયતની 36, તા.પં.ની 202 બેઠકોનું રોટેશન જાહેર
21 બેઠક બિન અનામત, કુલ 18 બેઠકો સ્ત્રી માટે અનામત, ઓબીસીના ફાળે 10 બેઠકો રાજકોટ જિલ્લા પંચાયતની આગામી જાન્યુઆરી આસપાસ યોજાનાર ચૂંટણી માટે 36 બેઠકોનુ…
View More જિલ્લા પંચાયતની 36, તા.પં.ની 202 બેઠકોનું રોટેશન જાહેર50થી વધુ મેમો હોય તેવા વાહન ચાલકોના લાયસન્સ રદ કરાશે
ટ્રાફીક પોલીસે ‘હિટ લિસ્ટ’ આર.ટી.ઓ.ને મોકલ્યું રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરીને ઈ-મેમો ન ભરતા વાહનચાલકો સામે હવે ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગે સંયુક્ત રીતે…
View More 50થી વધુ મેમો હોય તેવા વાહન ચાલકોના લાયસન્સ રદ કરાશેવોર્ડ 13માં પાણીની લાઇન તૂટતા રાજકારણ ખેલાયું
રાત્રીના લાઇન તૂટયા બાદ લાખો લીટર પાણીનો વેડફાટ થયાનો વીડિયો કોંગ્રેસે વાયરલ કરતા સ્થાનિક કોર્પોરેટરો દોડ્યા શહેરના વોર્ડ નં.13માં ગત રાત્રે સમયે મુખ્ય પાઇપ લાઇનમાં…
View More વોર્ડ 13માં પાણીની લાઇન તૂટતા રાજકારણ ખેલાયુંરાજકોટના એએસઆઇને ડીજીપી ડીસ્ક એવોર્ડથી સન્માનિત કરાયા
રાજકોટમાં રાજ્ય અનામી પોલીસ દળ જૂથ 13-ઘટેશ્વર ખાતે ફરજ બજાવતા એએસઆઇ કિરીટસિંહ જાડેજાને તાજેતરમાં ડીજીપી ડિસ્ક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ એક કર્મનિષ્ઠ અધિકારી…
View More રાજકોટના એએસઆઇને ડીજીપી ડીસ્ક એવોર્ડથી સન્માનિત કરાયા