ગોંડલમાં ઉંબાળા રોડ પર ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારનો 10 વર્ષનો માસુમ બાળક ધાબા ઉપર પતંગ ઉડાડતો હતો. તે દરમિયાન અકસ્માતે નીચે પટકાયો હતો. માસુમને…
View More ગોંડલમાં પતંગ ઉડાડતો દસ વર્ષનો બાળક ધાબા પરથી પટકાયોCategory: સૌરાષ્ટ્ર
પડધરીના રૂપાવટીમાં કાકા સાથે ફોનમાં બોલાચાલી થતા પરિણીત ભત્રીજીએ વખ ઘોળ્યું
પડધરીના રૂૂપાવટી ગામે રહેતી પરિણીતાને ફોન પર તેના કાકા સાથે નજીવા પ્રશ્ને બોલાચાલી થઈ હતી જેથી પરિણીતાને માઠું લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી.…
View More પડધરીના રૂપાવટીમાં કાકા સાથે ફોનમાં બોલાચાલી થતા પરિણીત ભત્રીજીએ વખ ઘોળ્યુંજામનગરથી સોમનાથ મહાદેવના દર્શને આવેલી પરિણીતા પ્રેમી સાથે ઉડી ગયા બાદ 15 વર્ષે મળી
પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ની સુચના તથા માર્ગદર્શન મુજબ કઈઇના પો.ઇન્સ.એસ.વી.રાજપુત તથા પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા પો.સબ ઇન્સ. એચ.એલ.જેબલીયા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ના પો.હેડ કોન્સ.નરેન્દ્રભાઇ…
View More જામનગરથી સોમનાથ મહાદેવના દર્શને આવેલી પરિણીતા પ્રેમી સાથે ઉડી ગયા બાદ 15 વર્ષે મળીઆરોપીને આશરો આપ્યા બાદ જેલમાં રહેલી મહિલા કોન્સ્ટેબલ પાસેથી બે સિમકાર્ડ મળ્યા
જિલ્લા જેલમાં રહેલા સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ પાસેથી બે સિકાર્ડ મળી આવ્યા છે.જેલના મહિલા અધિકારીએ ગઈકાલે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતુ.ત્યારે ચેકીંગ દરમ્યાન સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલના…
View More આરોપીને આશરો આપ્યા બાદ જેલમાં રહેલી મહિલા કોન્સ્ટેબલ પાસેથી બે સિમકાર્ડ મળ્યાવેરાવળના ડારી ગામે પત્નીની હત્યા બાદ પતિનો આપઘાત
વેરાવળ તાલુકાના ડારી ગામે પારિવારિક વિવાદનો એક અત્યંત કરુણ અને હચમચાવી દેનારો બનાવ સામે આવ્યો છે. છેલ્લા પાંચ મહિનાથી પિયર રિસામણે રહેલી 42 વર્ષીય પત્નીની…
View More વેરાવળના ડારી ગામે પત્નીની હત્યા બાદ પતિનો આપઘાતજામ ખંભાળિયાના વરવાળા ગામે યુવતીનો ગળાફાંસો ખાઇ આપઘાત
દ્વારકા તાલુકાના વરવાળા ગામના વાડી વિસ્તારમાં રહેતી શારદાબેન હીરાભાઈ વિકમા નામની 19 વર્ષની યુવતીએ ગઈકાલે શુક્રવારે વહેલી સવાર પૂર્વેના સમયે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર…
View More જામ ખંભાળિયાના વરવાળા ગામે યુવતીનો ગળાફાંસો ખાઇ આપઘાતજામનગર મહાનગર પાલિકા દ્વારા GIS સોફ્ટવેરનું અમલીકરણ શરૂ
જામનગર મહાનગરપાલિકા જીઆઈએસ આરએફપી ના કાર્યક્ષેત્ર મુજબ જીઆઈએસ સોફ્ટવેરનું અમલીકરણ કરી રહી છે, જે મહાનગરપાલિકાના વિભાગોને તેમની પ્રતિદિન સંચાલન પ્રવૃત્તિઓ, નિર્ણય લેવાની પ્રક્રિયા અને આવક…
View More જામનગર મહાનગર પાલિકા દ્વારા GIS સોફ્ટવેરનું અમલીકરણ શરૂજામનગરના શેખપાટ ગામે બે ભાઈઓ વચ્ચે તકરાર
જામનગર તાલુકાના શેખપાટ ગામમાં એક સતવારા પરિવારમાં ખેતીની જમીનના ભાગના પ્રશ્ને બે ભાઈઓ વચ્ચે તકરાર થઈ હતી, અને નાનોભાઈ વિફર્યો હતો. જેણે મોટાભાઈના માથા પર…
View More જામનગરના શેખપાટ ગામે બે ભાઈઓ વચ્ચે તકરારજામનગર અને દ્વારકા જિલ્લામાં એક વર્ષમાં 547 વીજ જોડાણ કપાયા
વીજ ગ્રાહકો પાસેથી 17.75 કરોડ વસુલાયા, 1,22,821 વીજ ગ્રાહકો પાસેથી રૂપિયા 62.34 કરોડ વસુલવાના બાકી જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ-2025 માં પીજીવીસીએલના 1,22,811 વીજ…
View More જામનગર અને દ્વારકા જિલ્લામાં એક વર્ષમાં 547 વીજ જોડાણ કપાયાજેતલસર ઓવરબ્રીઝ પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 13ને ઈજા
જેતપુરના જેતલસર ઓવર બ્રીઝ પર જૂનાગઢ થી રાજકોટ જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બસમાં બેઠેલા આશરે 13 જેટલાં…
View More જેતલસર ઓવરબ્રીઝ પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 13ને ઈજા